ગાંધીજીની આત્મકથા નિબંધ | Autobiography of Gandhiji in Gujarati
ગાંધીજીની આત્મકથા નિબંધ મહાત્મા ગાંધીજીનું જીવન માત્ર ભારત માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાસ્રોત છે. ગાંધીજી એ પોતાનાં જીવનનાં અનેક અનુભવોને પુસ્તક સ્વરૂપે રજૂ કર્યું છે, જેને આપણે “સત્યના પ્રયોગો” નામે ઓળખીએ છીએ. તેમની આ આત્મકથા ખૂબ જ લોકપ્રિય છે અને આજે પણ લાખો લોકો માટે માર્ગદર્શનરૂપ બની છે. ગાંધીજીની આત્મકથા નું સંપૂર્ણ … Read more