ગુજરાતી તળપદા શબ્દો | Gujarati Talpada Shabdo
ગુજરાતી તળપદા શબ્દો એટલે Gujarati Talpada Shabdo આપણા ભાષા જ્ઞાન અને શબ્દભંડોળને સમૃદ્ધ બનાવવાનો એક મહત્વપૂર્ણ વિષય છે. તળપદા શબ્દો એ એવા મૂળ ગુજરાતી શબ્દો છે, જે સંસ્કૃત, હિન્દી કે અન્ય કોઈ ભાષામાંથી લીધેલા નથી પરંતુ પ્રાચીન ગુજરાતીમાંથી જ ઉપજેલા છે. આવા શબ્દો આપણા દૈનિક જીવનમાં સરળતા સાથે વપરાય છે અને ભાષાની શુદ્ધતા તેમજ મીઠાશ … Read more