પ્રેરણાત્મક વાર્તા | Motivational Story In Gujarati
પ્રેરણાત્મક વાર્તા આત્મવિશ્વાસની શક્તિ એક નાનકડા ગામમાં મનસુખ નામનો એક હોશિયાર છોકરો રહેતો હતો. તેનું કુટુંબ ગરીબ હતું. પિતા ખેતમજૂરી કરીને ઘરને ચલાવતા અને માતા ઘરકામ સાંભાળતા. ઘર સંજોગો આમ તો કઠિન હતા, પણ મનસુખના સપનાઓ વધારે મોટા હતા. સ્કૂલમાં જઈને ભણવામાં તેને ખુબ જ રસ હતો. એ જ્યારે સ્કૂલથી આવતો, ત્યારે પિતાને ખેતરમાં મદદ