વાહનોના નામ | Vehicles Name in Gujarati and English

આપણા રોજિંદા જીવનમાં વાહનોનું ખાસ મહત્વ છે. શહેર કે ગામે લોકો વિવિધ પ્રકારના વાહનોનો ઉપયોગ કરતાં હોય છે. બાળકોને અને દરેકને 45+ Vehicles Name in Gujarati and English આવડવા જોઈએ, જેથી તેઓ વાહનોની ઓળખ સરળતાથી કરી શકે. નીચે કેટલાક લોકપ્રિય વાહનોના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આપવામાં આવ્યા છે.

વાહનોના નામ | Vehicles Name in Gujarati and English

ક્રમાંકGujarati Name (વાહનનું નામ)English Name
1બાઇસિકલBicycle
2બાઇકBike
3સ્કૂટરScooter
4સ્કૂટીScooty
5મોટરસાયકલMotorcycle
6કારCar
7જીપJeep
8બસBus
9ટ્રકTruck
10ટેમ્પોTempo
11ટ્રેક્ટરTractor
12ઓટો રિક્ષાAuto Rickshaw
13ઈ-રિક્ષાE-Rickshaw
14વાનVan
15એમ્બ્યુલન્સAmbulance
16ફાયર બ્રિગેડFire Brigade
17પોલીસ વાનPolice Van
18રિક્ષાRickshaw
19લોરીLorry
20બુલોક કાર્ટBullock Cart
21ઘોડા ગાડીHorse Cart
22ઉંટ ગાડીCamel Cart
23ટ્રોલીTrolley
24મિનિ બસMini Bus
25સ્કૂલ બસSchool Bus
26લક્ઝરી કારLuxury Car
27ટેક્સીTaxi
28કેબCab
29મેટાડોરMatador
30ક્રેનCrane
31ડમ્પરDumper
32રોડ રોલરRoad Roller
33લોડરLoader
34એરસ્પેસAeroplane
35હેલિકોપ્ટરHelicopter
36ટ્રેનTrain
37મેટ્રો ટ્રેનMetro Train
38ટ્રોલી બસTrolley Bus
39સેલ બોટSail Boat
40નાવBoat
41શિપShip
42યાટYacht
43સબમરિનSubmarine
44સ્પેસશિપSpaceship
45સાયકલ રિક્ષાCycle Rickshaw
46ગોલ્ફ કાર્ટGolf Cart
47એલિવેટર કારElevator Car

Leave a Comment