અરેરે, સુરત ના વેવાઈ વેવાણ ફરી થી ભાગી ગયા, વેવાઈ-વેવાણ નો કિસ્સો અત્યારે ધૂમ મચાવે છે

0
658

તમને જણાવીએ કે તે આજ થી થોડા દિવસો પેહલા કે 1 મહિના પેહલા સુરત માં વેવાઈ વેવાણ ની લાવ સ્ટોરી ખુબ ગાજી હતી, તમને જણાવીએ કે તે બાદ તે બંને ઘરે પાછા આવી ગયા હતા, અનેતે પછી આત્યારે આખા શહેર માં એક જ વાત ચાલી રહી છે, કે તે બાદ આત્યારે તે જ વેવાઈ-વેવાણ ફરી થી ભાગ્ય ના આહેવાલો પાછા આવ્યા છે, સુરત માં સોસીયલ મીડિયા માં આત્યારે ફરી થી વેવાઈ વેવાણે ઘૂમ મચાવી છે, તમને જણાવીએ કે તે ફરી એક વાર ભાગ્ય છે,અને હા તે આ મામલે હજુ સુધી તો કોઈ પણ પ્રતિક્રિયા બંને પરિવાર માં થી સામે આવી નથી.

આગવ વેવાણ વેવાઈ ભાગ્ય અને પછી તેલોકો પાછા અઆવી ગયા હતા, અને તે મહિલા ને તેના સાચા પતિ તે સાથે રાખવા ની નાં પાડી હતી અને તે પાછા તે પોતાના પિયર કામરેજ જ રેહતા હતા, અને તે ત્યાં રહી ને વેવાઈ ને ફોન કરતા હતા ના, અને તે વેવાઈ તેની સાથે જવા તૈયાર હતા, સમાજ માં પોતાની છાપ પર ડાઘ ન લાગે તે હેતુ થી તે વેવાઈ ને લોકો અને તેના પરિવાર ના લોકો ખુબ સમજાવી રહ્યા હતા, અને તે વેવાઈ તે ના માન્યા, અને તે વેવાણ ને લઇ ને ફરી થી અલગ રેહવા ચાલ્યા ગયા, તે પણ ચર્ચા  છે કે તે વેવાઈ અને વેવાણ તે બંન્ને વરાછા માં સુરત માં મકાન ભાડે રાખી ને તે રહે છે.

ચાલો જણાવીએ કે તે આખો કિસ્સો હતો શું?

તો જોવો, તેમાં હતું તે કે સુરત અને નવસારી ના યુવક અને યુવતી ના લગ્ન ૧૪ ફેબ્રીઆરી વેલેનટાઈન ના દિવસે થવા જઈ રહ્યા હતા, અને તે બંને ની સગાઇ પણ આગવ જ થઇ ગઈ હતી અને તે પછી તેના લગ્ન ની ખુબ બધી તૈયારી થઇ ગઈ હતી, લગ્ન થાય તે પહેલા વરરાજા ના પિતા ને વરવધુ ની માતા, અને તે આચાનક ગુમ થઇ ગયા, અને તે પછી પરિવાર દ્વારા જાણવા મળ્યું કે તે વરરાજા ના પિતા અને વરવધુ ની માતા બંને ખુબ લાંબા સમય થી એક બીજા ને જાણતા હતા, બંને ઘણા ઘણા સમય સુધી ન મળતા તે બંને ના પરિવારે પોલીસ માં જાણ કરી,અને આ બધું થવા પર જેમના લગ્ન થવા ના હતા ને તે બને ના લગ્ન તુટીં ગયા અને તે બંને ના લગ્ન પણ વેરવિખેર થઇ ગયા.

તમને તે પણ જણાવીએ કે તે આ વેવાણ વેવાઈ ભાગી ગયા પછી તે ૧૬ દિવસો માં તે પાછા આવ્યા હતા,તે લોકો ભાગી ને તે ઉજ્જેન માં એક હોટેલ ના ગેસ્ટ હાઉસ માં રહી તે ૧૬ દિવસ રહ્યા હતા, અને તે પછી બંને એ પોતાનુ નિવેદન પણ આપ્યું હતું, તમને જણાવીએ કેતે આ કે તે વેવાણે કહ્યું કે તે હું પોતાની મરજી થી ગઈ છુ અને પોતાની મરજી થી પછી આવી છ, મને કોઈ એ દબાવ કર્યો નથી, અને તે બાદ વેવાણ ના પતિ એ તે ને સ્વીકારવા નો ઇનકાર કર્યો નાખ્યો હતો.

મિત્રો આ બધા ની વચ્ચે, એક વેવાણ નો ચોકાવનારો ખુલાસો કર્યો છે, અને તે ને કહ્યું કે તે આ 25 વર્ષ પેહલા પિતા સાથે તે કતારગામ, સુરત રેહતા હતા અને તે સમયે તેની ઓળખાણ વેવાણ જોડે થઇ હતી, તે સમયે એક બીજા સાથે પ્રેમ થયો હતો, કેટકાક અંગત કારણો સર તેના લગ્ન ન થયા હતા, જે પછી વેવાઈ અને વેવાણ ના અલગ અલગ જગ્યા પર તેના લન થયા હતા, અને તે બાદ ફરી થી એક પ્રસંગ માં બંને એક સાથે ભેગા થયા હતા અને તે બાદ ફરીથી એક બાદઅવાર નવાર ભેગા થયા હતા, અને તે પછી પોતાના દીકરા અને દીકરી ના લગ્ન થયા હતા.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here