જો તમને પણ ફ્રીઝ નું ઠંડુ પાણી પીવાની છે આદત??, તો થઇ જજો સાવધાન, નહીંતર….

0
224

કોઇકવાર આપણે એવા વ્યક્તિને જોતા હોઇએ છીએ કે અચાનક ઠંડી હોય શરીર પર બે સ્વેટર હોય તેમ છતાં પાણી તો ઠંડુ પીવે છે. ઠંડુ પાણી માત્ર શિયાળાની ઋતુમાં જ નહીં પરંતુ દરેક ઋતુમાં શરીર માટે નુકશાનકારક છે. બરફ જેવું ઠંડુ પાણી પિતાશય પર ખૂબ હાનિકારક અસર કરે છે. આપણા શરીરનું તાપમાન 98.6 ડિગ્રી સેલ્સિયસ છે તે અનુસાર આપણા શરીર માટે 20- 22 ડિગ્રી તાપમાનનું પાણી સારું માનવામાં આવે છે. જેના કારણે ઠંડુ પાણી સારું નથી. ફ્રિઝના એકદમ ઠંડા પાણીને પચતાં આશરે 6 કલાક લાગે છે, ગરમ કરીને ઠંડુ કરેલું પાણી 3 કલાકમાં પાચન જાય છે જ્યારે ગરમ પાણી ફક્ત ને ફક્ત કલાકમાં જ પાચન થઈ જાય છે. તો જાણી લો આજે તમે પણ ઠંડુ પાણી પીવાથી ક્યા ક્યા ગેરફાયદા થાય છે.

1. ઠંડુ પાણીનું સેવન કરવું તમારી પાચનક્રિયાને સારી રીતે નથી થતું. શરીરની ધમનીઓ એકદમ નબળી પડી જાય છે તેથી હાઈડ્રેશન યોગ્ય નથી થતું.

2. પોષણમાં અછત આવે છે. તમારા ખોરાકની ઉર્જા શરીરના તાપમાનને જ નિયંત્રિત કરવામાં લાગી જાય છે. જેથી પોષણ સાવ ઓછું મળે છે.

3. રોગો સામે લડવાની શક્તિ નબળી થઈ જાય છે. ભોજન જમી લીધા પછી તરત ઠંડુ પાણી પીવાથી આવું થાય છે.

4. પેટ સાથે જોડાયેલા રોગ થાય છે.

5. ભોજન ખાવાના કારણે શરીરમાં એકઠો થયેલ ચરબીને પચાવવામાં વધારે પરિશ્રમ કરવો પડે છે.

6. રૂમનું તાપમાન પર રાખેલું પાણી શરીર માટે બેસ્ટ માનવામાં આવે છે અને ભોજનને સારી રીતે પચાવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here