શું તમે પણ ગરમી માં નાખો છો માથા માં તેલ, તો રાખો આ બાબતો નું ખાસ ધ્યાન

0
4632

મિત્રો ગરમી ની સીઝન શરુ થઇ ગઈ છે અને તેમાં લોકો ના ચેહરા પર પરસેવો વળવા નું ચાલુ શરુ થઇ ગયું છે, તમને લોકો પર તમને મોઢા પર પરસેવો જોવા મળશે, મિત્રો ઉનાળા ની સીઝન માં તો મોઢા પર ખુબ અસર કરે છે. તમને જણાવીએ કે તે મોઢા પર ખીલ જેવી ઘણી ખીલ જેવી સમસ્યા થાય છે

આજ કાલ મહિલાઓ ખુલ્લા વાળ રાખવા ની ફેશન ચાલી રહી છે, નાની છોકરીઓ હોઈ કે કોલેજ જતી છોકરી હોઈ, કે મોટી ઉમર ની મહિલા હોઈ તે દરેક લોકો ને છુટ્ટા વાળ રાખવા ની ખુબ આદત છે, પરંતુ તેવામાં ગરમી ની સીઝન શરુર થતા આ જે ખુલ્લા વાળ રાખવા ના શોખીઓ નો ખૂન નિરાશા થવા લાગે છે કારણકે ગરમી માં વાળ ખરવા ની ખુબ સમસ્યા થાય છે, ગરમી ને લીધે વાળ બાંધી ને રાખવા પડે છે અને તે વાળ બાંધેલા હોવાથી તેમાં વધારે પરસેવો વળે છે અને તે પરસેવા ને લીધે વાળ ખરવા ની સમસ્યા થાય છે, જો તમને પણ આ વી સમસ્યા થાય છે તો ખરતા વાળ ને અટકાવવા માટે તમારે આ રીતે તેની કાળજી લેવી જોઈએ.

૧) ગરમી ની સીઝન માં તો વધારે વાળ માં તેલ ન રાખી મુકવું, જેથી ગરમી ની સીઝન માં વાળ માં તેલ નાખી ને તેને રાત્રે માથા ના મુળિયા માં તેલ નાખવું અને તે વાળ ને બીજા દિવસ ના સવારે ધોઈ ને તેને સુકાઈ લેવા, કારણકે તેલ વાળા વાળ માં પરસેવો થતા તેમાં ખોડા ની ખુબ મોટી સમસ્યા થાય છે, અને તેથી નિયમિત તેલ નાખી ને તેને બીજા દિવસે સવારે ધોઈ લેવા.

2.)એક ચમચી બેકિંગ સોડા, એક ચમચી તજ નો પાવડર, અને તે બે થી ત્રણ ચમચી ઓલીવ ઓઈલ લઇ ને તેને સરખી રીતે ત્રણેય ને મિક્સ કરી ને વાળ માં સારી રીતે લગાવી લો, તે પછી ની 10 થી ૧૫ મિનીટ વાળ માં મસાજ કરો, તે મસાજ કાર્ય પછી તેને ૩૦ મિનીટ સુધી શાવર કેપ લગાવી ને પેક ને રેહવા ડો, અને તે ને પછી થોડા શેમ્પુ થી વાળ ને ધોઈ લો.

૩.) વાળ માં શેમ્પુ લગાવતા પેહલા તેમાં ઓલીવ ઓઈલ, કાતો નારીયેલ અથવા બદામ નુંતેલ માથા માં લગાવી નાખો, અને તે કરવા થી માથા માં લોહી નું પરી ભામણ ખુબ સારું થી જશે, અને તે પછી વાળ ખરતા પણ બંધ થઇ જશે.

4.)આપડે જે ગ્રીન ટી પીએ છીએ તે, ગ્રીન ટી ની બે બેગ ને એક પાણી માં નાખો અને આ પાણી ને વાળ માં લગાવી ને એક કલાક સુધી નાખો અને તે પછી વાળ ને ધોઈ લો, વાળ તે સુવાળા, મજબુત અને ચમકતા થઇ જશે, વાળ માં શાકભાજી નો જ્યુસ, આડું નો રસ લગાવી ને થોડા સમય ધોઈ લેવા થી તે પણ ખુબ વાળ ને સિલ્કી કરવા માં મદદ કરે છે

5.)લીલા શાકભાજી અને ફળો નો ઉપયોગ ભોજન માં વધારે માત્ર માં કરો, ઉનાળા માં ભરપેટ પાણી પીવો, નહિ તો વાળા માં દાયનેસ વધી જશે

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here