રાત્રે સુતી વખતે મોઢા માંથી નીકળતી લાળ આપે છે આ 5 બીમારી હોવા ના સંકેત, અપનાવો આ ઘરેલું ઉપચાર, મેળવો રાહત

0
2359

ગુજરાતી જ્ઞાન માં અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે ખાસ માહિતી કે તે જે સ્વસ્થ્ય ને વિષે ખુબ સારી છે, તમને જણાવીએ કે તે આજે લોકો સ્વાસ્થ્ય બાબતે ખુબ લબાડ થઇ ગયા છે, કોઈ લોકો પોતાના સ્વાસ્થ્ય ને સારું રાખતા જ નથી, મિત્રો આજે તમને જણાવીએ કે તે રાત્રે સુતી વખતે મોઢા માં થી લાળ નીકળવું તે કઈક બીમારી નો સંકેત આપે છે, ચાલો જાણીએ.

મોઢા માંથી લાળ કેમ નીકળે છે???

આપડે જયારે રાત્રે સુતા હોઈએ છીએ ત્યારે લાળ નીલકે છે, વૈજ્ઞાનિક ભાષા માં લાળ ને બાહ્ય ગ્રંથી પણ કહેવામાં આવે છે, તમને કહીએ કે તે આ લાળ તે ખોરાક ને પચાવવા માં મદદ કરે છે, કારણકે તેમાં એન્તીબેક્ત્રેલીયલ, સંયોજકો અને ઉત્સેજકો અને પાણી જેવા પદાર્થ થી બનેલા હોઈ છે, તમને જણાવીએ કે તે મોઢા ની નસો ને રાત્રે આરામ મળે છે ને ત્યારે મોઢા માં લાળ પડે છે અને તે રાત્રે બહાર નીકળે છે, જો તમારે પણ મોઢા માંથી લાળ નીકળે છે તો તમારે આ ઉપાય અજમાવી ને તમે લાળ ને નીકળતી આત્કાવી શકો છો.

લાળ આ રોગ હોવા નું સૂચવે છે.

નાક ની એલર્જી

વધુ પડતી લાળ નાકથી સંબંધિત એલર્જી અને અમુક ખાદ્ય ચીજોની એલર્જીને કારણે ઉત્પન્ન થાય છે.

એસિડિટી

મિત્રો જે પણ લોકો ને એસીડીટી થાય છે, અને તે ખુબ પરેશાન છે, તો વૈજ્ઞાનિકો ના જણાવ્યા અનુસાર ગેસ્ટ્રિક એસિડ રીફ્લક્સ એપિસોડને કારણે રચાય છે. આ એસોફેગોસ્લાવરીને ઉત્તેજિત કરે છે અને લાળ રચાય છે. જેથી તમને થોડી આ એસીડીટી થાય છે, મિત્રો આ ખાસ કારણ હોઈ શકે છે.

કાકડાનો સોજો

જો તમને પણ કાકડા માં વારંવાર સોજો આવે છે, તો ઘણી વાર આ કાકડા તે એક ગ્રંથી છે અને તે આ સોજો આવવા થી તમને આ તે ગળા નો ભાગ નાનો થઇ જાય છે અને તે પેટ ની જગ્યા પોર તે બહાર આવે છે.

ઇન્ફેકશન

તમને જણાવીએ કેતે આ શ્વસન માર્ગ ના ઇન્હેલેશન થી શ્વાસ લેવામાં અને લાળ ગળી જવાની સમસ્યાઓ થાય છે જેના કારણે લાળ એકઠા થાય છે અને મો માંથી વહેવા લાગે છે.મીર્ત્રો આ એક એન્ફેક્ષણ પણ હોઈ શકે છે, અને તે આ સિવાય ફ્લૂના કારણે નાક બંધ થઈ જાય છે, પછી તમે તમારા મો માંથી રાત્રે શ્વાસ લો અને આવી રીતે તમારા મો માંથી લાળ વહેવા માંડે છે. જે રીતે તે લાળ શરીર ની બહાર આવવા લાગે છે.

સુતા સમયે ડરવું

ઘણા લોકો ને રાત્રે સુતા હોઈ છે તે કોઈ ભૂત ના કે તે કોઈ સપના જોઈ લીધા હોવા થી તેને આ કેટલીક વખતે રાત્રે ખુબ બીક લાગે છે, કેટલાક લોકો ઊંઘી જવાથી ડરતા હોય છે. આ સમસ્યાનું એક લક્ષણ એ પણ છે કે ધ્રૂજવું. આ સમસ્યાઓ મનોવૈજ્ઞાનિક કારણોસર યુવાનોમાં થાય છે. આ ભાવનાત્મક તાણ, દવાઓ અથવા આલ્કોહોલનો વધુપડતો ઉપયોગ અને ઊંઘ નો અભાવને કારણે પણ હોઈ શકે છે. તો પણ તે મોઢું ખુલ્લું રહે છે, અને તે લાળ બહાર આવવા લાગે છે.

ઘરેલું ઉપાય

જોન અપડે લાળ ના ટપકે તેનું ઉપચાર ની વાત કરીએ તો, વધારે પડતા લાળના પ્રવાહને ઘટાડવા માટે કેટલાક ઘરેલું ઉપાય પણ કરી શકાય છે. આ ઘરેલું ઉપાય અસરકારક છે.  ચાલો જાણીએ.

પાણી પીવું

મિત્રો શરીર માં બને તેટલું આપડે પાણી પીવું જોઈએ, મિત્રો શરીર ને ખુબ પાણી આપવું જોઈએ, જો પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી લાળ ઓછી થાય છે. આ ઉપરાંત માઉથવોશથી ગાર્ગલિંગ કરવાથી લાળનો પ્રવાહ ઓછો થઈ શકે છે.

અનિમા ક્રિયાપદ

આ આપડે બીજો ઉપાય જોઈ લિયે, જેને આ સમસ્યા હોય છે તેઓ એ તેવો ખોરાક ખાવો જોઈએ જે ઝડપથી પચે છે. આ માટે, કજેને નિયમિત પાચન થવું ખુબ જરૂરી છે. આ ક્રિયા પચાવેલા ખોરાકમાંથી પાણી કાઢવાની અને સ્ટૂલની રચનામાં પાચનમાં મદદ કરે છે, આ સમસ્યાથી છૂટકારો મળશે. આ એક વાર જરૂર ઉપાય અજમાવજો.

તુલસીના પાન

મિત્રો તુલસી તે આ નો ઉપચાર નો રામબાણ ઈલાજ છે, તુલસીના પાન ચાવવા પછી થોડું પાણી પીવો.અને તે પણ કાર્યપછી તમારે દિવસમાં ઓછામાં ઓછા 3-4 વખત આ કરો. આ ઉપાય લાળના પ્રવાહને ઝડપથી દૂર કરવામાં અને તેને પુનરાવર્તિત થતાં અટકાવવામાં મદદ કરશે. અને તેને જરૂર ટ્રાય કરજો.

ફટકડીના પાણીથી વીંછળવું

મિત્રો આ ફટકડી થી પણ આ રોગ નો ઈલાજ થી સારું થઇ શકે છે, આ રોગથી છુટકારો મેળવવા માટે, પાણી અને ગારગેલ (ગારગેલ) માં બદામ મિક્સ કરો.અને તે પછી તે માં આ સિવાય ભોજન બાદ  1/2 ટીસ્પૂન વરિયાળી અને 1 લવિંગ લો. આ વસ્તુ તે આ પાચન ને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરશે.અને તે પછી તેમાં તમે સુગર ફ્રી ચ્યુઇંગમ પણ લઈ શકો છો. તેનાથી મોમાંથી લાળ બંધ થાય છે.

આઈસિંગ અને મધ

મિત્રો આ મધ થી પણ લાળ ઓછી થાય છે તે, 500 મિલી પાણીમાં 125 ગ્રામ આઈસ્કિંગ ઉમેરીને ગાર્ગલ કરો.અને તે પછી તે માં આ સિવાય મધનું સેવન કરો. દિવસમાં 3-4 વખત આ કરો. તે લાળ, કબજિયાત અને ગેસના પતનથી રાહત આપે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here