બાળકોને કોઈ ને કોઈ રમત જરૂર પસંદ હોય છે, જે તે નિયમિત રમતા હોય છે. જેથી મહત્વપૂર્ણ છે કે તેમને તમામ લોકપ્રિય રમતો ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (All Popular Sports Name in Gujarati and English) આવડવા ખુબ જ જરૂરી છે. હાલ ટેકનોલોજીના વિકાસ સાથે ફિઝિકલ સ્પોર્ટ્સ સાથે ઈ-સ્પોર્ટ્સ નો પણ મહત્વપૂર્ણ રીતે વિકાસ થયો છે, જે કદાચ આગલી પેઢીને નહિ સમજાય.
આપણી રાષ્ટ્રીય રમત હોકી છે, જયારે ભારતમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. એમ તમામ દેશોની રાષ્ટ્રીય રમત અલગ અલગ હોઈ શકે છે અને લોકોના રસ અનુસાર તેમની પ્રિય રમત પણ અલગ અલગ હોય શકે છે. પણ અમે અહીં તમામ લોકપ્રિય રમતના નામ આપવાની કોશિશ કરી છે, જેથી તમારી પ્રિય રમત પણ અહીં જોવા મળશે.
રમતો ના નામ | Sports Name in Gujarati and English
ક્રમાંક | Gujarati Name (ગુજરાતી નામ) | English Name |
---|---|---|
1 | ક્રિકેટ | Cricket |
2 | ફૂટબોલ | Football |
3 | હોકી | Hockey |
4 | ટેનિસ | Tennis |
5 | ચેસ | Chess |
6 | બેડમિન્ટન | Badminton |
7 | વૉલીબૉલ | Volleyball |
8 | બસ્કેટબોલ | Basketball |
9 | કબ્ડી | Kabaddi |
10 | કોકો | Kho-Kho |
11 | ટેબલ ટેનિસ | Table Tennis |
12 | સ્કેટિંગ | Skating |
13 | સ્કાયડાઇવિંગ | Skydiving |
14 | કાર રેસ | Car Racing |
15 | બોક્સિંગ | Boxing |
16 | સ્વિમિંગ | Swimming |
17 | ટ્રેકિંગ | Trekking |
18 | રેસ | Running |
19 | સાયકલિંગ | Cycling |
20 | મેરથોન | Marathon |
21 | ગુલ્ફ | Golf |
22 | શૂટિંગ | Shooting |
23 | તીરંદાજી | Archery |
24 | કૂડો | Diving |
25 | કારાટે | Karate |
26 | જુડો | Judo |
27 | સ્ક્વોશ | Squash |
28 | પેઇન્ટબોલ | Paintball |
29 | સેપાક ટકરા | Sepak Takraw |
30 | હોર્સ રાઇડિંગ | Horse Riding |
31 | પેરાસેલિંગ | Parasailing |
32 | સર્ફિંગ | Surfing |
33 | રગ્બી | Rugby |
34 | પાવરલિફ્ટિંગ | Powerlifting |
35 | બિલિયર્ડ્સ | Billiards |
36 | સ્નુકર | Snooker |
37 | પુલ | Pool |
38 | રિફ્ટિંગ | Rafting |
39 | માઉન્ટેનિયરિંગ | Mountaineering |
40 | અઠ્ઠક | Tug of War |
41 | બાયથલોન | Biathlon |
42 | ટ્રાયથલોન | Triathlon |
43 | સ્પીડ સ્કેટિંગ | Speed Skating |
44 | હેન્ડબોલ | Handball |
45 | પોડલ | Padel |
46 | પીકલબોલ | Pickleball |
47 | સુમો કુસ્તી | Sumo Wrestling |
48 | જિમ્નાસ્ટિક | Gymnastics |
49 | સ્કીવિંગ | Skiing |
50 | વોટર પોલો | Water Polo |
51 | નેટબોલ | Netball |
52 | ફિલ્ડ હોકી | Field Hockey |