આજે ગુજરાતી જ્ઞાન માં અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે લગ્ન પછી છોકરીઓ નું વજન વધી જાય છે તે દરેક લોકો ને ખબર છે, મિત્રો તે વજન શા કારણે વધે છે તે,આપડે આજે આજ ના લેખ માં જાણીશું, તમે ઘણી જગ્યા પર તમે સાંભળ્યું હશે કે તે તું લગ્ન પેહલા તો ખુબ પતલી હતી અને તું લગ્ન પછી ખુબ જાડી થી ગઈ, મિત્રો ખાસ કરી ને આમ તો પ્રેમ થવો તે ખુબ સારી વાત છે અને તે પ્રેમ થી છોકરીઓ નું વજન વધી જવું તે ખુબ ચિંતા નો વિષય બને છે, અને તે છોકરીઓ ના ફિગર પણ ખુબ અસર કરે છે. ચાલો જાણીએ કારણ.
મિત્રો જો આપડે કારણ જાણીએ તો એક કારણ તે પણ છે કે તે આ જે છોકરી ઓ પ્રેમ માં પડે છે તે જીમ માં જઈ ને તે કસરત કરવા ને બદલે તે સમય તે તેના પર્ત્નાર સાથે ઘર માં વિતાવે છે, મિત્રો આ બદલાયેલી જીવન શૈલી પણ ખુબ અસર કરે છે તે કારણે તે નું વજન વધવા લાગે છે, અને તે આ પ્રેમ ખુબ સારી વસ્તુ છે, પરંતુ તેની સાથે આપડા શરીર નું ખુબ કાળજી રાખવી જોઈએ.
જયારે વ્યક્તિ ખુબ ખુશ થાય છે તે ત્યારે આપડા શરીર બે પ્રકાર ના હેપ્પી હોર્મોસ ઉત્પન્ન કરે છે, તે આ પ્રમાણે છે, તે ઓકિસતોસીન અને તે ડોપામાઈન આ હોર્મોસ ઉત્પ્પ્ન કરે છે, અને તે આ હેપ્પી હોર્મોસ થી આપડા શરીર ને ચોકલેટ અને મીઠાઈ અને બીજી મીઠી વસ્તુ ખાવા ની ખુબ ઇચ્છા થાય છે, જે વસ્તુ વજન વધવા નું કામ કરે છે,અને તે ખાસ કરી ને તે છોકરીઓ લગ્ન પછી તેની સુવા ની આદત છે તે બદલાય જાય છે, અને તે પુરતી માત્ર માં ઊંઘ લઇ શક્તિ નથી, અને તે વજન વધવા નું એક કારણ બને છે, મિત્રો આ વજન તે લગ્ન પછી તે તેના પિતા નું ઘર છોડી ને તે સસરા માં આવી જાય છે અને તે ત્યાં તેને હળીમળી ને રેહવું તે ખુબ મુશ્કેલ બને છે થોડા દિવસો, જે તે બીજી રીતે તેને તાણ ઉત્પ્પ્ન થાય છે, અને તેનું વજન વધવા લાગે છે.
મિત્રો તેમ બધા જાણો છો કે તે લગ્ન પછી છોકરી ઓ ને પુરતો સેક્સ મળી રહે છે, અને તે પૂરો થતો હોઈ છે, તમને જણાવીએ કે તે આ શરીર માં સેકસુઅલ લાઈફ થવા થી તેને વજન વધે છે, જીવન સાથી સાથે શારીરિક સંબંધો નજીકતા આવવા થી શરીર હેપ્પી હોર્મોસ તે નો સ્ત્રાવ વધારી નાખે છે, તેથી શારીરિક બદલાવ થાય છે, મહિલા તેના જીવન સાથી સાથે ખુબ પ્રેમ કરે છે ના એતે તેની સાથે સેક્સીયુલ રીલેશન બનવાથી તેની કમર અને તે હીપ્સ ની સાઈઝ વધવા લાગે છે, આ કારણ થી પણ વજન ખુબ વધે છે.
લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ
તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google