આકારોના નામ | Shapes Name in Gujarati and English

આપણા આજુબાજુ ઘણી વસ્તુઓ અલગ અલગ આકારમાં જોવા મળે છે. બાળકોને આકારોની ઓળખ હોવી ખૂબ જ જરૂરી છે. તેથી 35+ Shapes Name in Gujarati and English સાથે તેમને સરળ રીતે શીખવાડવો જોઈએ, જેથી તેઓ આસપાસની વસ્તુઓને ઓળખી શકે. નીચે 35+ આકારોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં આપેલા છે.

આકારોના નામ | Shapes Name in Gujarati and English

ક્રમાંકGujarati Name (આકારનું નામ)English Name
1વર્તુળCircle
2ત્રિકોણTriangle
3ચોરસSquare
4આયતRectangle
5વૃત્તાકારOval
6પેન્ટાગોનPentagon
7હેક્સાગોનHexagon
8હેપ્ટાગોનHeptagon
9ઓક્ટાગોનOctagon
10નોનાગોનNonagon
11ડેસાગોનDecagon
12સ્ટારStar
13હાર્ટHeart
14તારો આકારStar Shape
15ક્રોસCross
16એરોઆકારArrow
17ચાંદCrescent
18ઘંટાકારBell Shape
19ડાયમંડDiamond
20પેરાલેલોગ્રામParallelogram
21ટ્રેપિઝોઇડTrapezoid
22ક્યુબCube
23સિલિન્ડરCylinder
24સ્પીયરSphere
25કોણCone
26પિરામિડPyramid
27ટ્યુબ આકારTube Shape
28રિંગRing
29આર્કArc
30ફેન આકારFan Shape
31લીફ આકારLeaf Shape
32શીલ્ડ આકારShield
33પેનાંટ આકારPennant
34બ્લોક આકારBlock Shape
35રેક્ટાંગ્યુલર પ્રિઝમRectangular Prism
36ઓવાલ પ્રિઝમOval Prism

Leave a Comment