આપણે શાકાહારી ખાવું જોઈએ કે માંસાહારી? આ વિષય પર ઘણી વાર ચર્ચા થતી હોય છે, આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે શાકાહારી સમજીને ખાવ છો પણ ખરેખર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તે વસ્તુઓ માંસાહારી છે. જ્યારે પણ તમે કોઈ ખાદ્ય વસ્તુ ખરીદો છો, ત્યારે તેના પર લીલો અને લાલ રંગનો લેબલ હોય છે, જે તમને દર્શાવે છે કે તે વસ્તુ શાકાહારી છે કે માંસાહારી? પરંતુ અહીં તમે છેતરાઈ શકો છો કારણ કે કેટલીક લીલી લેબલવાળી વસ્તુઓમાં તે પદાર્થો શામેલ હોય છે જે તેમને માંસાહારી બનાવે છે, તો ચાલો આપણે જાણીએ તે વસ્તુઓ કંઈ કંઈ છે.
તેલ: તેલનો ઉપયોગ લગભગ દરેક ઘરના રસોઈમાં થાય છે અને આપણે તેલને શાકાહારી તરીકે વર્ગીકૃત કરીએ છીએ પરંતુ તમારી માહિતી માટે, જણાવી દઈએ કે તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જેના કારણે તે માંસાહારી બને છે. લેનોલિન ઘણા પ્રકારનાં તેલમાં જોવા મળે છે અને તે ઘેટાંમાંથી બનાવવામાં આવે છે.
જામ: જો તમે જામને ખાવામાં સ્વાદિષ્ટ અને બાળકોની મનપસંદ હોય છે પણ જામમાં જિલેટીન નામનો પદાર્થ હોય છે જે પ્રાણીઓમાં જોવા મળે છે.
સૂપ: સૂપ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જોકે તમને જણાવી દઈએ કે હોટલોમાં સૂપ બનાવવા માટે માછલીનો અમુક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
બીઅર અને વાઇન: જે લોકો જાતે બીયર અને વાઇન પીવે છે તે જાણતા નથી હોતા કે બીઅર અથવા વાઇન વિજ્ઞાનિક રીતે માંસાહારી છે હકીકતમાં, આઈંગ્લાસનો ઉપયોગ વાઇનને સાફ કરવા માટે થાય છે. જે માછલીના મૂત્રાશયમાંથી બનાવવામાં આવે છે, તો તમે હવે સમજી જ ગયા હશો કે બિઅર અને વાઇન પણ માંસાહારી છે.
સફેદ સુગર: આપણે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે સફેદ ખાંડનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ખાંડ બનાવવા માટે કુદરતી કાર્બનનો ઉપયોગ થાય છે. જે હાડકાંનો ભાગ છે, અને તે પ્રાણીના હાડકાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ખાંડના બ્લીચિંગમાં થાય છે.
હવે તમે ઉપરોક્ત માહિતી પરથી સમજી જ ગયા હશો કે આ બધી વસ્તુઓ આમ તો શાકાહારી માનવામાં આવે છે પણ વિજ્ઞાનિક દ્વષ્ટિએ તે માંસાહારી છે.
લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ
તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google