સાંધાના દુઃખાવાથી તમે છો પરેશાન??, તો સરસવ ના તેલ માં મિક્સ કરો “આ” વસ્તુ

0
617

દરેક પ્રકારના તેલમાં જુદા જુદા ગુણધર્મો હાજર હોય છે. જુદા જુદા સમય તથા વિવિધ ઉપયોગ માટે આ તેલનો વપરાશ કરવામાં આવતો હોય છે. સાચા ઉપયોગ માટે યોગ્ય તેલ પ્રોપર રીતે લગાવવું આવશ્યક માનવામાં આવે છે. તો આજે આપણે સરસવનાં તેલ વિશે માહિતી મેળવીશું કે તે સ્ત્રીઓ માટે કેવી રીતે ઉપચાર સમાન માનવામાં આવે છે.

 • સરસવનાં તેલમાં અમુક પ્રમાણમાં હિંગ, અજમો તથા લસણના ટુકડા ઉમેરી તેને ગરમ કરો. ત્યારપછી તેને કમરના પેઇન પર ધીમે ધીમે મસાજ કરવામાં આવે તો આરામ મળે છે.
 • જે માણસો સાંધાના દુખાવાથી તકલીફ હોય છે તેણે સરસવના તેલમાં કપૂર ભેગું કરી માલિશ કરવામાં આવે તો ખૂબ આરામ મળે છે.
 • સરસવનાં તેલના અમુક ટીંપાં થોડા બેસન તથા હળદર ભેગું કરી ચહેરા પર લગાવી દો. થોડીવાર પછી તમારો ચહેરા સાફ્ પાણીથી ધોઇ નાખો. જેના કારણે ચહેરો સાફ થઈને એકદમ ચમકદાર થઇ જાય છે.
 • સરસવનાં તેલનું દારરોજ સેવન કરવામાં આવે તો હૃદયને લગતા રોગનો સામનો કરવો નહીં પડે.

 • નવજાત શિશુની સરસવનાં તેલથી માલિશ કરવી જોઈએ. તેના કારણે તેને ઠંડી નહીં લાગે.
 • સરસવનું તેલ શરીરના રોગો માટે તો વરદાન સમાન છે. જેના કારણે દાદ-ખાજ ખંજવાળ જેવી તકલીફોનો સામનો નહીં કરવો પડે.
 • પાનનો રસ તથા હળદરને સરસવનાં તેલમાં ઉમેરી હૂંફાળું ગરમ કરી દાદ-ખાજના સ્થાન પર લગાવવાથી એકદમ ઠીક થઈ જાય છે.
 • સરસવનું તેલની વાળમાં માલિશ કરવામાં આવે તો વાળ લાંબા હોવાની જોડે જોડે ખરતા પણ બંધ થઈ જાય છે.
 • રાતે સૂતાં પહેલાં પગના તળિયા પર આ તેલની માલિશ કરવામાં આવે તો આંખોની ખામી દૂર થઈ જાય છે.
 • દાંતમાં દુખાવા વિના સરસવનું તેલ થોડું મીઠું ઉમેરીને લગાવવાથી તમને દુખાવાથી મદદ મળે છે.
 • સરસવના તેલમાં કપૂર ઉમેરીને બરાબર ગરમ કરવામાં આવે તો પછી તેની માલિશ પીઠ તથા છાતી પર કરવાથી અસ્થમામાં મદદ મળે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here