ખોડિયાર માતાજીના મંદિરમાં થયુ એવું કે લોકોની લાગી ગઈ લાઈન દર્શન કરવા માટે…

ખોડિયાર માતાજીના મંદિરમાં થયુ એવું કે લોકોની લાગી ગઈ લાઈન દર્શન કરવા માટે…

આપણા દેશમાં હજારોની સંખ્યામાં અલગ અલગ ભગવાનના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ દુરદુરથી આવતા હોય છે અને દરેક શ્રદ્ધાળુઓની ભગવાન મનોકામના પુરી કરતા હોય છે અને અમુક મંદિરમાં તો નાના મોટા રહસ્યો પણ છુપાયેલા જોવા મળતા હોય છે અને ઘણા મંદિરમાં તો સાક્ષાત ચમત્કાર પણ થતા જોવા મળતા હોય છે.

તેવું જ આ ખોડિયાર માતાજીનું મંદિર મહીસાગરના લુણાવાડાના પાલ્લા ગામમાં આવેલું છે, ખોડિયાર માતાજીના મંદિરમાં દુરદુરથી ભાવિકો દર્શન કરવા માટે આવતા હોય છે અને દરેક ભાવિકોની ખોડિયાર માતાજી મનોકામના પુરી કરતા હોય છે. આ ગામના ખોડિયાર માતાજીના મંદિરમાં થોડા સમય પહેલા મગર આવતા બધા લોકો દર્શન કરવા માટે ખુબ જ શ્રદ્ધાથી પહોંચી ગયા હતા.

તે સમયે ખોડિયાર માતાજીના મંદિરમાંથી શનિવારના દિવસે ચોરીની ઘટના સામે આવી હતો તો તેના બીજા દિવસે ખોડિયાર માતાના મંદિરમાં મગરે દર્શન આપ્યા હતા તો ત્યાર પછી ગામના લોકો માતાજીનો મગર હોવાની ગામમાં ચર્ચા થઇ રહી હતી તો આ ચમત્કારની જાણ ભક્તોને થઇ તો ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

આ મંદિરના સ્થાનિકોએ મગરને સાક્ષાત માતાજી છે તે માનીને પૂજા પણ કરી હતી, અહીંના ગામના લોકોનું કહેવું હતું કે આ સાક્ષાત ખોડિયાર માતાજીનો ચમત્કાર છે એટલે બધા લોકો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી ગયા હતા અને આર્શીવાદ પણ મેળવ્યા હતા. આથી ખોડિયાર માતાજીના દર્શન માત્રથી જ તમારા બધા દુઃખો દૂર કરીને તમારી બધી જ મનોકામનાઓ પુરી કરે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *