આ મંદિરમાં 2000 વર્ષથી સળગી રહી છે દિવાની જ્યોત, જાણો ક્યાં આવેલું છે આ મંદિર….

આ મંદિરમાં 2000 વર્ષથી સળગી રહી છે દિવાની જ્યોત, જાણો ક્યાં આવેલું છે આ મંદિર….

ભારત એક આધ્યત્મિક દેશ છે. ભારતમાં આજે લાખો મંદિર આવેલા છે. જ્યાં લાખો ભક્તો મંદિરમાં આવે છે. આજે ભારત માં આવે ઘણા મંદિર આવેલા છે જેના ચમત્કાર વિષે જાણીને તમને વિશ્વાસ નહીં થાય આજે મંદિરમાં થતા ચમત્કાર જોઈ ને વૈજ્ઞાનિક પણ હેરાન છે.મંદિરમાં લાખો શ્રાધાળું આવે છે અને પોતાની મન્નત પુરી કરે છે. મંદિરના ચમત્કાર જોઈને દૂર દૂર થી ભક્તો આવે છે. ભારતમાં ભગવાન ઉપર શ્રદ્ધા રાખવારા લોકો ડગલે ને પગલે મળી આવશે. આજે હું તમને એક એવા મંદિર વિષે બતાવીશ જે જાણીને તમને વિશ્વાસ નહીં થાય.

મધ્યપ્રદેશના રાજ્યના અગર માલવા જિલ્લામાં એક એવું મંદિર આવેલું છે. જેના ચમત્કાર જાણીને તેમ આચાર્યચકિત થઇ જશો. આ મંદિરમાં પાછલા 2000 વર્ષોથી મંદિર માં જ્યોત સળગે છે. ત્યાં વાવાઝોડું હોય કે પછી મુશરધાર વરસાદ પડતો હોય પણ આ જ્યોત ને કોઈ ફર્ક પડતો નથી.

આ મંદિરમાં હરસિદ્ધ માતા બિરાજમાન છે.મંદિરમાં હજારો ભક્તો રોજ આવે છે પણ નવરાત્રી ના સમયે અહીં ભક્તોની ભીડ થઇ જાય છે.મંદિર વિષે આવી માન્યતા છે કે અહીં 2000 વર્ષથી અખંડ જ્યોત સળગે છે જે તુફાન આવે તો પણ બુજાતી નથી.

શ્રાધાળું ના કહેવા પ્રમાણે અહીં માતાજીના ત્રણ સ્વરૂપ જોવા મળે છે.સવારમાં માતાજીનું બાળપણ દેખાય તો બપોરે જવાની દેખાય અને સાંજે વૃધ્ધા અવસ્થા દેખાય છે.મંદિરમાં લોકો મન્નત માંગવા આવે ત્યારે ગાયના છાણ થી ઊંધો સાથિયો બનાવે છે અને જયારે માનતા પુરી થાય એટલે મંદિરમાં આવીને સીધો સાથિયો બનાવે છે.

માન્યતા છે કે ઉજ્જૈન રાજા વિક્રમાદિત્યના ભત્રીજા વિજય સિંહે બનાવ્યું હતું.વિજય સિંહ ઉજ્જૈન માં આવેલા માં હરસિદ્ધ ના ખુબ મોટા ભક્ત હતા તે રોજ સાવરે માં હરસિદ્ધના દર્શન કરવા માટે આવતા હતા. એક દિવસ રાજા ને માં હરસિદ્ધ દર્શન આપ્યા અને બીજા નગરીમાં મંદિર બનાવો અને મંદિરનો દરવાજો પૂર્વ દિશામાં રાખવા માટે કહ્યું. રાજા એ માતાજીના કહેવા પ્રમાણે મંદિર બનાવ્યું. થોડા સમય પછી માતાજી ફરીથી રાજા ના સપનામાં આવે છે અને જે દરવાજો પૂર્વ માં રાખવામાં આવ્યો હતો તે દરવાજો પશ્ચિમમાં થઇ ગયો છે. રાજા જઈને જુવે છે તો મંદિરનો દરવાજો પૂર્વની જગ્યાએ પશ્ચિમમાં હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *