12 રાશિ ના નામ | Rashi Name in Gujarati and English

ભારતીય જ્યોતિષમાં 12 Rashi Name in Gujarati સાથે દરેક રાશિના પ્રતીક અને મૂળ અક્ષર પણ મહત્વ ધરાવે છે. દરેક રાશિનું પોતાનું વિશિષ્ટ ચિહ્ન હોય છે અને તેના પરથી નામના પ્રથમ અક્ષરો નક્કી થાય છે. આવો હવે 12 Rashi Name in Gujarati and English સાથે તેના પ્રતીક અને અક્ષરો પણ જાણી લઈએ.

12 રાશિ ના નામ | Rashi Name in Gujarati and English

ક્રમાંકરાશિનું નામEnglish Nameપ્રતીકઅક્ષર
1મેષAriesમેંડોચુ, ચે, ચો, લા
2વૃષભTaurusઊંટઈ, ઉ, એ, ઓ, વા
3મિથુનGeminiજોડિયાક, છ, ઘ, ઙ
4કર્કCancerકર્કટડ, હ
5સિંહLeoસિંહમ, ટ
6કન્યાVirgoકન્યાપ, ઠ, ણ, ષ, ણ
7તુલાLibraતોલપાટીર, ત
8વૃશ્ચિકScorpioવિચ્છુન, ય
9ધનSagittariusધનુષભ, ધ, ફ, ઢ, ઢ
10મકરCapricornમગરખ, જ
11કુંભAquariusકુંડોગ, શ, સ
12મીનPiscesમાછલીદ, ચ

Leave a Comment