9 વર્ષ ના બાળકે રડતા-રડતા મમ્મી ને કીધું કે “મારે મરી જવું છે”, કારણ જાણશો તો થર થર ધ્રુજવા લાગશો

0
1082

વર્મિષ ની આ ત્રો આજે અમે એક ખાસ લેખ લઇ ને આવ્યા છીએ ખાસ તમારા માટે, મિત્રો આજ નો નાં લેખ તમામ માતા અને પિતા ને સમર્પિત છે, તમને જણાવીએ કે તે આ બાળકો ને તમારે કયારેક નિશાળ માં જઈ ને કયારેક તેની સંભાળ લેવી જ જોઈએ, મિત્રો એક કિસ્સો સામે આવ્યો છે, કેસ્કુલ ના કઈક બનાવ ને લીધે તે બાળકે ઘરે આવી ને તેની માતા ને મરી જવું છે તેમ તેને કીધું. ચાલો જાણીએ શું છે મામલો.

મિત્રો શાળા માં બાળકો ને ધાક, ધમકી અને ધમ્કાવવું તે હદ, તે બાળક ના મગજ માં તે હદ સુધી જાય છે કે તે ના મગજ માં વિચાર આવેકે તેને આ દુનિયા થી વયું જવું છે, તમને જણાવીએ કેતે આ ઘરના ઓસ્ટ્રેલીયા ની છે, ખરેખર ઓસ્ટ્રેલીયા ના 9 વર્ષ ના બાળક ક્વાડેન બેયલ્સ ને તેની સ્કુલ માં ભણતા બીજા બાળકો એ તેને નીચા હોવા થી તેને તે હદ સુધી તેને ચીડવ્યો કે તે ઘરે જઈ ને તેની માતા ની સામે તે રડી ને મારવા ની વાતો કરવા લાગ્યો. બોલો…!

ઓસ્ટ્રેલીયા ના આ કિસ્સા માં તેની માતા એ તેનો એક વિડીઓ પણ તેને સોસીયલ મીડિયા માં તેને પોસ્ટ કર્યો છે, વિડીઓ માં બાળક ક્વાડેન તે ખુબ રડી રહ્યો છે, અને તે રડતા રડતા વારમ વાર તે પોતાના માતા ને કહે છે તે મરવા માંગે છે, સ્કુલ ની આ મજાક અને મશ્કરી થી અને તેના બાળક ને તેને પોતાને મારવા ની વાત થી માતા પિતા ખુબ પરેશાન થઇ ગયા છે, તમને જણાવીએ કે તે આ વિડીઓ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ક્વાડેન બેય્લ્સ ની માતા યરક્કા બેય્લ્સ તે આ રડતા પોતા નો આ દીકરા નો વિડીઓ ને બનાવી ને તેને સોસીયલ મીડિયા માં પોસ્ટ કરી નાખ્યો છે, તેને ખાલી 6 મિનીટ નો છે આ વિડીઓ ને જે પણ લોકો આ વિડીઓ ને જોવે છે તે નું હદય થર થર કંપવા લાગે છે, વિડીઓ માં તે મજાક થી આ બાળક નું આખું હદય ખુબ ભરાયું લાગે છે

મિત્રો તમને જણાવીએ કે આજે કે તે આ વિડીઓ માં તેની માતા કહે છે કે તે આ, હું ઇચ્છું છુ કે તે લોકો જાણે કે તે આ મજાક મશ્કરી તેના પરિવાર ને કેટલી ઇજા પોહ્ચાડે છે, માતા નું તેવું કહેવું છે કે ગતે આ બુલીન્ગે તેના બાળક ના મગજ પર તેટલી અસર આપી છે કે તે બાળક ન તો તે શાળા એ જવા માંગે છે કે, ન આભ્યાસ કરવા માંગે છે, ન રમવા માંગે છે, અને તે વિડીઓ માં 9 વર્ષ નો આ ટેણીયો સતત રડી રહ્યો છે, અને તે પોતાનું દુખ તે તેની માતા ને જણાવી રહ્યો છે, તમને જણાવીએ કે તે આ વિડીઓ ને લગભગ ૧૪ મિલિયન લોકો એ જોયો છે.

આ વિડીઓ ની વાત કરીએ તો આ વિડીઓ સોસીયલ મીડિયા માં ખુબ વાયરલ થયો છે, તમને જણાવીએ કે તે આ લોકો આ બાળક અને તેની આ માતા ના સમર્થન માં લોકો ઉતરી આવ્યા છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here