મેકઅપ વિના આ ફિલ્મી સ્ટાર્સ ને જોઇને તમારા હોંશ ઉડી જશે, જુવો તેના આ ફોટાઓ

0
265

ફિલ્મ સ્ટાર્સ હમેશાં મેકઅપની પાછળ છુપાયેલા હોય છે. જેથી લોકોને તે પહેલી પસંદ બની જાય છે. સ્ક્રીન પર તમારા મનપસંદ સિતારાઓના ચહેરાઓની ચમક જોઈને તમે તેમના દિવાના થઇ ગયા હશો. પરંતુ અભિનેતાઓના વાસ્તવિક ચહેરા જોઈને તમારા હોશ ઉડી જશે.

તો ચાલો જોઈએ અભિનેતાના વાસ્તવિક ચહેરાઓ

શાહરૂખ, સૌથી રોમેન્ટિક અભિનેતા છે. જેની આખી દુનિયા પાગલ છે, તેનો અસલી ચહેરો આના જેવો દેખાય છે.

ચોકલેટી એક્ટર તરીકે ઓળખાતા આમિર ખાનનો અસલી ચહેરો આ રીતે દેખાય છે.

સલ્લુના સિક્સ પેકની દીવાની માત્ર છોકરીઓ જ નહીં પરંતુ છોકરોઓ પણ છે, પરંતુ તેનો વાસ્તવિક ચહેરો આવો લાગે છે.

અક્ષય કુમાર જે દરેક ભૂમિકામાં ફીટ આવી જાય છે અને લોકોના હૃદયમાં રાજ કરે છે, તેનો અસલી ચહેરો આવો છે

રજનીકાંત, જેને સાઉથ ફિલ્મના ગોડ કહેવામાં આવે છે, તે હજી સૌથી નાની અભિનેત્રીઓ સાથે મુખ્ય હીરોની ભૂમિકા નિભાવે છે, તેનો ખરેખર તેનો અસલી ચહેરો કંઇક આવો છે.

ક્યૂટ લૂક શહીદ કપૂરની ફિલ્મો પણ વાસ્તવિકતા જેવો જ દેખાય છે.

આર માધવન, જે સુંદર ચહેરા અને હાસ્ય માટે જાણીતો છે, તે તેનો અસલી ચહેરો આવો લાગે છે.

ગોવિંદાબા મેક અપ લુક અને વાસ્તવિકતા લુક વચ્ચે ઘણો તફાવત છે. જે આશ્ચર્યજનક છે.

ફિલ્મોમાં એક્શન હીરો તરીકે જાણીતા જેકી શ્રોફ પણ વસ્વતવિક લૂકમાં અલગ દેખાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here