માથામાં થતો જોરદાર દુઃખાવો પણ થઈ જશે દુર, બસ કરો આ નાનકડું કામ, મળશે રાહત

0
416

માથામાં થતો જોરદાર દુખાવો થતાની સાથે જ મન બીજી વસ્તુઓમાં નથી લાગતું તથા આપણે તરત જ કોઈ પેઈનકિલર લઈ લેતા હોઈએ છીએ. ત્યારપછી કેટલાક સમય બાદ દુખાવામાં મદદ મળે છે. વધુ પ્રમાણમાં પેઈનકિલર આપણા શરીર માટે ઉપયોગી માનવામાં આવતી નથી. અહીં કહેવામાં આવેલ એક્યુપ્રેશર ટેક્નિક અને ઘરગથ્થુ ઉપયોગ દ્વારા મદદ મેળવી શકો છો તો જાણીએ કઈ રીતે થાય આ પ્રયોગો.

એક્યુપ્રેશર રીત

એક્યુપ્રેશર રીત માથાનો દુખાવો ગાયબ કરવા માટે તમે અંગુઠો તથા તેની નજીકની આંગળી એટલે તર્જનીની વચ્ચેની જગ્યા પર હળવા હાથે મસાજ કરો. આ પ્રક્રિયાને બંને હાથોમાં વારાફરતી કરો. આંગળીઓની વચ્ચેની જગ્યા પર ગોળાકાર દિશામાં હળવેથી માલિશ કરો. આ રીતથી આપ એક જ મિનિટમાં પોતાનો માથાનો દુખાવો ગાયબ કરી શકો છો.

સુંઠની પેસ્ટ

સુકા આદુનો પાવડર તથા સુંઠનો પાવડર એક ચમચી લો. જેને પાણીમાં ઉમેરીને અમુક પ્રમાણમાં ગરમ કરી લો. હવે તેને થોડી નવશેકું પાડો થોડું ગરમ રહેવા દો. આ પેસ્ટને માથા પર લગાવી દો. થોડી જ વારમાં તમારો માથાના દુખાવો તરત જ દૂર થઇ જશે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here