લીંબુ ના રસ માં ઉમેરો આ ખાસ વસ્તુ, હાથ-પગ ની કાળાશ થશે મીનીટો માં દુર

0
3955

મિત્રો આજે ગુજરાતી જ્ઞાન માં અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આ તમે ઘણા લોકો ન અ હાથ અને પગ માં ઘણા કાળા ડાઘા અને કાળાશ જોઈ હશે, તમને જણાવીએ કે તે આજે અમે તમને જે જણાવીએ તે ખુબ ફાયદો કરવા જઈ રહી છે, મિત્રો ઘણા લોકો ચહેરા ને સાફ સુતરો રાખવા ને રાખવા માં હાથ અને પગ ને ભૂલી જ જાય છે, તે થી તેની સારી કાળજી ના લેવા ને લીધે તે ઘણી વાર તે કાળાશ પકડી લે છે, અને અપડ ને શરમ લાગવા લાગે છે, જો તમારે પણ હાથ અને પગ ની શરમ ના અનુભવવી હોઈ તો તમારે આ અમે જે તમને ઘરેલું ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ તે અપનાવી ને તમે તમારા હાથ અને પગ ની કાળાશ ને દુર કરી શકો છો

૧. બે ચમચી ચંદન પાવડર અને કાકડી, ટામેટા અને લીંબુ નો રસ ને ભેગો કરો, અને તેની એક પેસ્ટ બનાવી લો, અને તે ને હાથ અને પગ પર સરખી રીતે લગાવવી લો, અને તે સુકાઈ જાય ત્યારે તેને સરખી રીતે તેને ઠંડા પાણી એ ધોઈ લો.

૨. તમારે રાત્રે 4 બદામ  પાણી માં પલાળો અને તેને સવારે ઉઠી ને બદામ ના છાલ ઉતારી ને તેને પીસી લો, પછી તેમાં ૩-4 ટીપા લીંબુ ના રસ નાખો, પછી તેમાં એક ચમચી દૂધ અને અડધી ચમચી ચણા નો લોટ નાખી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લો ના જય તમને હાથ અને પગ પર કાળાશ દેખાતી હોઈ છે ત્યાં તમારે આ પેસ્ટ ને સરખી રીતે લગાવી લો, સુકાઈ ગયા પછી પાણી થી ધોઈ લો.

૩. હાથ ને સાવ સોફ્ટ બનવવા માટે તમારે તેને દૂધ માં બે ચમચી ને મધ નાખો અને તે ને મિક્સ કરી લો, હાથ અને પગ પર ૧૦ થી ૧૫ મિનીટ લગાવી ને બરાબર સૂકવવા ડો, પછી હળવા હાથ થી પાણી નાખી ને ધોઈ લો

4. નારંગી તો ખાધી જ હશે, મિત્રો નારંગી ની છાલ ને સુકવી ને પીસી લો, તે પાવડર માં થોડુક દૂધ મિક્સ કરી ને તેને હાથ અને પગ પર સરખી રીતે આ પેસ્ટ ને લગાવી લો અને સુકાઈ જાય પછી ધીમે ધીમે પાણી થી ધોઈ લો, તેનાથી તમારા હાથ અને પગ ની કાળાશ દુર થવા ની સાથે સાથે મુલાયમ પણ થશે.

5. દુધ અને લીંબુ ને કુદરતી બ્લીચ માનવા માં આવે છે, મિત્રો જેથી તમે એક બાઉલ માં થોડુ દૂધ, ગ્લીસરીન, લીંબુ ના રસ ઉમેરી લો, પછી હવે તેને હાથ અને પગ પર લગાવી લો, પછી સુકાઈ જાય પછી સરખી રીતે પાણી થી ધોઈ લો અને પછી તમારા હાથ અને પગ ની કાળાશ દુર થઈજશે

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here