કયા બ્લડ ગ્રુપ વાળા લોકો ને છે કોરોના થવા નો સૌથી વધારે જોખમ, રીસર્ચ માં આવ્યું છે સામે

0
35218

મિત્રો આજે દુનિયા ભાર માં કોરોના વાયરસ થવા નો ડર ખુબ વધી ગયો છે, તમને જણાવીએ કે આજે વિશ્વ ના ઘણા દેશો ને પોતાની ઝપેટ માં લઇ લીધા છે, વધુ માં આખા વિશ્વ માં કોરોના વાયરસ ના ૨૦૦૦૦૦ કેસ સામે આવ્યા છે અને ૭૮૦૦ થી વધુ લોકો નું મોત નીપજ્યું છે, તમને જણાવીએ કે ચીન માં સૌથી વધુ લોકો ના મોત થયા છે, ચીન  ના વુહાન શરેહ થી થયો છે આ કોરોના, આ વાયરસ ને લઇ ને દેશ અને દુનિયા માં ઘણી જગ્યા પર તેના નિરીક્ષણ કરવા માં આવે છે, ચીન માં આવેલા વુહાન શહેર ની હોસ્પિટલ માં દાખલ દર્દી પર પણ ઘણા રીસર્ચ થયેલા છે,તેવામાં વૈજ્ઞાનિકો પણ આ બધા મોત પર સ્ટડી કરી રહ્યા છે અને તે પર થી વૈજ્ઞાનિકો પણ નવો ખુલાસો બ્લડ ગ્રુપ નો કરવા માં આવે છે,  તે રીસર્ચ માં કેહેવા માં આવેલું છે કે કયા બ્લડ ગ્રુપ વાળા દર્દી ને કોરોના નો ડર સૌથી વધુ છે, અને કયા દર્દી ને કોરોના નો ડર સૌથી ઓછો છે.

આ કોરોના વાયરસ ના સંક્રમણ ને થઇ ને ઘણા ખુલાસા થયાં છે, અને તે અભ્યાસ માં મહત્વ પૂર્ણ બાબતો સામે આવી છે, તમને જણાવીએ કે વુહાન શહેર ના કરવામાં આવેલા આ સંક્રમણ માં કયા બ્લડ ગ્રુપ વાળા દર્દી ને આ વાયરસ નો ખતરો સૌથી વધુ છે અને તે છે કે A બ્લડ ગ્રુપ વાળા દર્દી ને સૌથી વધુ ખતરો છે અને તે ના હિસાબે કે તે ની તુલના માં O બ્લડ ગ્રુપ વાળા દર્દી ને સૌથી ઓછો ખતરો માનવા માં આવે છે.

બ્લડ ગ્રુપ ને લઇ ને વુહાન માં થયેલા રીસર્ચ માં જાણવા માં આવ્યું  છે કે તે કોરોના વાયરસ ના સંક્રમિત દર્દીઓ માં આ A ગ્રુપ વાળા દર્દી ને સૌથી વધુ કેસો જોવા મળેલા છે, અને તે સૌથી વધુ લોકો ની મોત પણ એ ગ્રુપ વાળા લોકો ના જ થયા છે, આ રીસર્ચ માં કોરોના થી સંક્રમિત કુલ 21૭૩ દર્દીઓ રાખવા માં આવ્યા હતા, અને તે જેમાંથી ૨૦૬ લોકો ના સંક્રમણ ના કારણે મૃત્યુ થયા છે.

અહી ની વસ્તી ને ધ્યાન માં લઇ ને આવેલા એક હેલ્થ ની સ્ટડી માં ઓ બ્લડ ગ્રુપ ના સૌથી વધારે દર્દીઓ છે અને અને તેની સંખ્યા ૩૬% છે, જયારે એ ગ્રુપ વાળા દર્દીઓ ૩૨ % જ છે.

તમને જણાવીએ કે ચીન ના હુબેત પ્રાંત માં ઝોંગનાન હોસ્પિટલ ના શોધ કરતા નું કહેવું છે કે તે આ કોરોના વાયરસ થી એ બ્લડ ગ્રુપ વાળા લોકો ને સંભાવના વધુ છે અને તે આ રીસર્ચ મુજબ કોરોના વાયરસ ના એ બ્લડ ગ્રુપ વાળા દર્દી ની સંખ્યા ૪૧% રહી હતી, અને તે જયારે ઓ બ્લડ ગ્રુપ વાળા દર્દી ની સંખ્યા ૨૫ % રહી હતી અને તે રીસર્ચ માં સામેલ ૨૧૭૩ લોકો માંથી ૨૦૬ લોકો ના મોત થયેલા છે અને તે જે ચીન ના હુબેત પ્રાંત ની હોસ્પિટલ માં હતા.

આસૌથી મોટા રીસર્ચ માં સંક્રમિત દર્દી સાથે તેવા પણ લોકો રાખવા માં આવેલા હતા કે તે વુહાન ના 3694 લોકો પણ હતા જે સંક્રમિત ન હતા, અને તે તેજ પ્રદેશ ના હતા, આ રીસર્ચ ની હાલ ની સમીક્ષા થવા ની બાકી છે, વુહાન ના જે શોધ કરતા છે તે, તેવું બતાવવા માં અસમર્થ છે કે તે આ એ બ્લડ ગ્રુપ વાળા લોકો ની સંખ્યા કેમ વધારે આવી..

તે રીસર્ચ માં આપદ ને જાણ થઇ કે ૨૦૬ લોકો ના મૃત્યુ વાયરસ ના સંક્રમિત થવા ના કારણે છે, અને તે માં એ બ્લડ વાળા લોકો ની સંખ્યા ૮૫ લોકો મૃત્યુ પામ્યા છે અને અને તે કુલ મોત ના ૪૧ % દર્દી થયા, જયારે ઓ બ્લડ ગ્રુપ વાળા દર્દી ની સંખ્યા ૫૨ લોકો ની હતી જે તે કુલ મોત ની ૨૫ % અહી છે.

લેબોરેટરી ઓફ એક્સપરિમેન્ટલ હીમેટોલોજીના વૈજ્ઞાનિક ગાઓ યિંગદાઈ નું કહેવું તેવું છે કે તે આ બ્લડ ગ્રુપ એ ના દર્દી નું સંક્રમણ થયા તેમાં ગંભીર લક્ષણો વધારે વિકસિત થયા હતા, તમને જણાવીએ કે આ વ્યક્તિઓ ને વધારે સતર્કતા અને ધ્યાન રાખવા ની જરૂર છે, તમને જ્નાવીયે કે આ સ્ટડી કોરોના વાયરસ નો ઈલાજ શોધવા માં ખુબ ફાયદો થશે

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here