કાયમ માટે દૂર થઈ જશે તમારા ચહેરા પરના “ખીલ”, ખાલી મશરૂમ માં ઉમેરો આ 1 વસ્તુ

0
409

ત્વચા પરની બધી જ તકલીફોને દૂર કરવામાં મશરૂમ પણ ફાયદાકારક છે. મશરૂમમાં ઘણા ઘટકો જેવા કે વિટામીન બી અને ખનિજ તત્ત્વો જેવા કોપર, સિલેનિયમ અને પોટેશિયમ હાજર હોય છે. મશરૂમ ન ફક્ત તંદુરસ્તી માટે પણ ત્વચા માટે પણ ઉપયોગી હોય છે. તે ત્વચાનો ગ્લો વધારવા અને જોડે જોડે પ્રીમેચ્યોર એજિંગને રોકે છે અને ખીલની તકલીફને પણ દૂર કરે છે. મશરૂમ એક્ને અને એક્જિમાનો ઉપચાર કરનારું છે. જ્યારે બીજી બાજુ તેમા રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ત્વચા પરની કરચલીઓથી મદદ આપે છે.

– મશરૂમમાં પોલીસેચારિડ હાજર હોય છે. જે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં સહાય કરે છે તથા તેને નરમ તથા આરામદાયક બનાવે છે.

– મશરૂમ વિટામીન ડી યુક્ત માનવામાં આવે છે. જેમા પિંપલ દૂર કરવાના ગુણ હોય છે આજ કારણને લીધે તેને વિવિધ સ્કિન કેર સેન્ટરમાં મશરૂમનો અર્કનો ઉપયોગ કરવામાં આવે છે. તે ખીલ તથા કાળા ડાઘને કાયમ માટે દૂર કરવાની ક્ષમતા રાખે છે.

– મશરૂમમાં કોજિક એસિડ હાજર હોય છે જેમા એન્ટી એજિંગ ગુણધર્મ હોય છે. ખાસ કરીને તેનો ઉપયોગ સ્કિન કેર પ્રોડક્ટ જેવા કે સીરમ, ક્રીમ અને લોશનમાં એજિંગ સંકેતોને રોકવા અને એજ સ્પોટ ઓછું કરવા અને તડકાથી ત્વચાને પહોંચેલા નુકસાનને ઓછા કરવા માટે કરવામાં આવે છે. મશરૂમ સ્કિનને સ્વસ્થ તથા ચમકદાર બનાવે છે.

– મશરૂમની વિવિધ પ્રજાતિઓ એવી છે જેમા ત્વચા પર હાજર મૃત કોશિકાઓને જડમૂળથી દૂર કરવાની શક્તિ ધરાવે છે. તમે મશરૂમના રસ તથા બ્રાઉન શુગરને ભેગુ કરીને ઘરે જ એક સ્ક્રબ તૈયાર કરી સપ્તાહમાં બે વાર લગાવી શકો છો. તે સ્કિનને એક્સફોલિએટ કરવામાં સહાય કરે છે.

– મશરૂમનું સેવન કરવાથી સ્વાસ્થ્યને વિવિધ પ્રકારના ફાયદા તો મળે જ છે પરંતુ તેને લગાવવાથી પણ ત્વચા પર ગ્લોવિંગ અને ચમકદાર બને છે. જો તમે પણ હેલ્ધી સ્કિન મેળવવા માંગો છો તો તમારી સ્કિન કેર ઉત્પાદકોમાં મશરૂમને અવશ્ય સામેલ કરવું જોઈએ.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here