જે લોકો જીયો વાપરે છે તેના માટે છે આ ખાસ સમાચાર, કંપની એ બંધ કર્યો આ મોટો પ્લાન

0
1009

મિત્રો આજે ગુજરાતી જ્ઞાન માં અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, મિત્રો જ્યાર થી જીઓ આવ્યું છે ત્યાર થી લોકો ની લાઈફ ખુબ સરળ બની ગઈ છે, તમને જણાવીએ કે તે જીઓ ના અત્યારે ખુબ મોટી સંખ્યા માં ગ્રાહકો છે.

મિત્રો તમને જણાવીએ કેતે આ જીઓ છે તે તતેના ગ્રાહક ના ફાયદા ઓ માટે તેઅવનવી ઓફરો લાવતું રહે છે, તમને જણાવીએ કે તે જીઓ તે પેહલી કંપની છે કે તે તેના ગ્રાહકો ને પેહલા ના સમય માં 3 મહિના કરતા પણ વધુ તે ફ્રી માં નેટ અને દરેક સુવિધા આપી છે, તમને જનાવીએ કે તે જયારે આત્યારે તેવા અહેવાલો મળી રહ્યા છે કે તે તેની એક ઓફરો બંધ કરવા જઈ રહ્યા છે અને તે ની જગ્યા પર તે નવી ઓફરો લઇ ને આવ્યા છે.

તમને જણાવીએ કે તે ઘણી મોટી ન્યુઝ એજેન્સી ની માહિતી પર થી તમને જણાવીએ કે તે આ જીઓ એ “ન્યુ અર2020 “(newyear2020) ઓફર ને તેને બંધ કરી નાખી છે,અને યતે પ્લાન માં જીઓ ગ્રાહકો ને ૩૬૫ દિવસ ની સર્વિસ આપતું અને તેમાં તેને અનલીમીટેડ નેટ અને રોજ નું 1.5 gb નેટ અને અનલીમીટેડ કોલિંગ અને તે ઉપરાંત જીઓ ની દરેક એપ્લીકેશન ને મફત માં વાપરવા નું પેકેજ આપવા માં અઆવતું હોઈ છે, તમને જણાવીએ કે તે આ પ્લાન તે જીઓ એ બંધ કર્યો અને તે આની જગ્યા પર જે નવો પ્લાન છે તે આના કરતા મોંઘો છે.

તમને જનાવીયે કે તે મળતી માહિતી પ્રમાણે તે જીઓ ને આ નવી ઓફરો માં ૨૧૨૧ નો નવો પ્લાન જાહેર કર્યો છે અને તેમાં તેમાં તેજ સુવિધાઓ છે કે જે 2020 રૂપીયા ના પ્લાન માં મળતી હતી, તમને જણાવીએ કે તે આ તમને જણાવીએ કે તે આ નવા પ્લાન માં તેની વેલીડીટી ને ઓછી કરવા માં આવી છે, તમને જણાવીએ કે તે આ પ્લાન માં ૩૩૬ દિવસ ની વેલીડીટી અને તેમાં તેના ગ્રાહકો ને ૩૩૬ દિવસ માટે અનલીમીટેડ કોલ અને, દૈનિક 1.5 gb નેટ આપવા માં આવશે, તમને જણાવીએ કે તે આ અનલીમીટેડ sms અને જીઓ ની તમામ એપ્સ નું તેને વાપરવા માટે ની પરમીશન મળશે, અનલીમીટેડ કોલિંગ માત્ર જીઓ ટુ જીઓ જ છે, તમને જણાવીએ કે તે આ ઉપરાંત તે માં ૫૦૪ gb નેત ટોટલ આપવા માં આવશે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here