જરૂર કરતા વધારે મોબાઈલ વાપરવો પડી શકે છે ભારે, થઇ શકે છે શરીર નું ભારે નુકશાન, જાણો કઈ રીતે

0
939

મિત્રો આજે લગભગ દરેક લોકો પાસે સ્માર્ટ ફોન આવી ગયા છે, તમને જણાવીએ કે તે આ સ્માર્ટ ફોન નો ઉપયોગ તે જો ખુબ સારી રીતે કરીએ તો તે ખુબ સારું છે, અને તે તમને નીચા લેવલ થી ઘણા ઉપલા  લેવલ સુધી પોહ્ચાડે છે, તમને જણાવીએ કે તે આ સ્માર્ટ ફોન ને જો ગેર્રીતે જો વાપરવા માં આવે છે તો તેનાથી ઘણું શરીર અને માનસિક રીતે નુકશાન થઇ શકે છે.ચાલો જાણીએ સંપૂર્ણ અહેવાલ.

તમને જણાવીએ કે તે આજે કે તે કલાકો સુધી દરરોજ સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી તમે વિચારો છો તેનાથી વધુ અસર થઈ રહી છે. કેનેડાની ટોરોન્ટો વેસ્ટર્ન હોસ્પિટલના સંશોધનકારોએ તેમના અધ્યયનમાં શોધી કાઢ્યું છે કે દરરોજ સ્માર્ટફોન અને સોશ્યલ મીડિયા પર વધુ સમય પસાર કરવાથી માનસિક તાણ વધે છે અને પોતાને હત્યા કરવા જેવા નકારાત્મક વિચારો મનમાં આવે છે. જે ખુબ પાછળ જતા ખુબ જોખમી સબિત થાય છે, તમને જણાવીએ કે તે આ સ્માર્ટ ફોન નો બને તે રીતે ઓછો ઉપયોગ કરવો જોઈએ.

સીએમએજે જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અહેવાલમાં ડોકટરો, માતાપિતા અને શિક્ષકો માટે માર્ગદર્શન જારી કરવામાં આવ્યું છે કે તેઓ કિશોરો(નાના બાળકો) ને આ સ્માર્ટફોન ના વ્યસનને દૂર કરવામાં કેવી રીતે મદદ કરી શકે.

તમને તે ઓઅન જણાવીએ કેતે આ સંશોધનકારો આ વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે નિંદ્રા, વાંચન, સામાજિક પ્રવૃત્તિઓ, સંબંધો અને ઓનલાઇન પ્રવૃત્તિઓ વચ્ચે યોગ્ય સંતુલનની ભલામણ કરે છે.મિત્રો આમાં તમે બાળકો ને તમે ટાયમ પર સુઈ જવા નું કઈ શકો છો, મિત્રો તમે તેને જૂની રમત ગમત રમતા શીખવી શકો છો, તમને જણાવીએ કે તમે તેને પુસ્તકો નું વાચન કરાવી શકો છો.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here