જાણી લો હાથ અને પગ ની નસ ફૂલી જવા પાછળનું કારણ અને, તેનો રામબાણ ઉપાય, મળી જશે તરત જ રાહત

0
4090

તમે ક્યારેય ને ક્યારેક તો જોયું હશે કે હાથ તથા પગમાં નસો ફૂલી જાય છે અથવા ચામડી ઉપર સ્પષ્ટ દેખાવા લાગે છે. જે આમ જોવા જઈએ તો એકદમ ખરાબ લાગે છે. આ નસો બહાર આવવા પાછળ નુ કારણ શુ હોઈ શકે ? આવી સ્થિતિમાં અમે તમને તેના વિશે આજે થોડી ચર્ચા કરીશું.

શરીર ના હાથના ઉપરના ભાગમાં જે નસો બહાર દેખાય છે તેને શીરો , બ્રહ્મ , સુશુમ્ના નાળી , ચક્રવાતવાહિની , વાત કુંડલીકા વગેરે તરીકે શાબ્દિક ભાષામાં બોલવામાં આવે છે. જ્યારે પગ ના ભાગમાં નિકળતી નસો ને વેરીકોજ વેન તરીકે ઓળખ કરવામાં આવે છે. આમ સમાન્ય રીતે જોવા જઈએ તો આ કોઈ જાત ની સમસ્યા નથી પરંતુ , કોઈ વખત નાની નાની તકલીફનું સર્જન કરી શકે.

વેરીકોન વેન પેદા થવા પાછળના કેટલાક આવશ્યક પરીબળો :

શરીરમાં વધુ પડતી નબળાઇ આવવી, કટાણે હોર્મોન્સ મા થતા બદલાવ, વધતી જતી ઉમર આ કારણો હોઈ શકે છે.

આ સમસ્યાને કાયમ માટે દુર કરવા માટે ના ઘરેલું ઉપચાર :

  • લાજવંતી: લાજવંતી એટલે લજામણી ના છોડ ના પાનને વાટીને નસ પર બાંધવામાં આવે તો શિરાસ્ફીતી ના રોગ મા થી મદદ મળે છે.
  • મેથી: ૫ થી ૧૦ ગ્રામ મેથી ના બી ને ગોળ જોડે ભેગા કરીને દરરોજ સવારે તથા સાંજે લેવામાં આવે તો નસો ફૂલીને બહાર દેખાતી નથી.
  • કટરકંજ: કટરકંજ એટલે કે સાગરગોટા. આ સાગરગોટા નો પાઉડર એરંડીયા ના પાન પર ઉમેરી શિરાસ્ફીતિ પર ચોપડવાથી શીરા ની તકલીફ દૂર થાય છે.
  • ગોરવા: ગોરવા એટલે કે એકિસરા ને જો વ્યવસ્થિત રીતે કમર પર બાંધવામાં આવે તો શીરાસ્ફિતિમાં મદદ મળે છે.

આ સિવાય હાફ કપ કુવરપાઠા નો રસ , અડધો કપ બારીક ઝીણા કરેલા ગાજર તથા ૧૦ એમ.એલ. સફરજન નુ વિનેગર ભેગું કરી જે પેસ્ટ તૈયાર કરવા મા આવે તેને વેરીકોન ના વેન વિસ્તાર ઉપર લગાવવામાં આવે તો મદદ મળે છે. આ બધા ઉપચાર અજમાવતી વખતે બેસન ની રોટી તથા ઘી ની વસ્તુઓ નુ સેવન કરવુ. આ ઉપચારનું પરિણામ ખુબ જ સુક્ષ્મ આવશે માટે કોઈપન જાતની ઉતાવળ ન કરવી.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here