હાડકાંને મજબૂત કરવા માટે રામબાણ સાબિત થાય છે આ 4 વસ્તુઓ, વિટામિન ડી ની ઉણપ થઈ જાય છે દૂર…

0
1410

સામાન્ય રીતે માનવશરીરને લઈને એક સંશોધન કરવામાં આવ્યું હતું અને તેમાં સાબિત થયું હતું કે 70% લોકોને હાડકાં નબળા થવાની સમસ્યા હોય છે. આ હાડકાં નબળા વિટામિન ડી ની ઉણપને લીધે થાય છે. તમને જણાવી દઈએ કે વિટામિન ડી ની ઉણપને લીધે હાડકાં નબળા થવાની સાથે રોગપ્રતિકારક શક્તિને પણ અસર થાય છે.

આવામાં જો તમે જીમમા રાતદિવસ પરસેવો પાડતા હોવ તો પણ તેનો તમને ફાયદો પ્રાપ્ત થતો નથી. આવા સંજોગોમાં તમારે તમારા આહારમા એવી કેટલીક ચીજ વસ્તુઓ ઉમેરવી જોઈએ. જેના લીધે તમારે તમારા શરીરમા એક પુષ્કળ પ્રમાણમાં વિટામિન ડી મળી શકે અને આ સિવાય તેમા તમારે ડૉકટરની પણ સલાહ લો.

નારંગીનો જ્યુસ : આ ઉપરાંત ઓરેંજ જ્યુસ સમાન્ય રીતે વિટામિન સી માટે પણ જરૂરી છે પણ તમને જણાવી દઈએ કે વિટામિન ડી ની કમી પણ દૂર કરે છે. જોકે તમે ઓરેન્જ જ્યુસ બહારથી લાવીને પણ પી શકો છો અથવા ઘરે પણ જ્યુસ બનાવી શકો છો.

ગાયનું દુધ : આ ઉપરાંત ગાયનું દૂધ પણ વિટામિન ડી નો એક સારો સ્રોત માનવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઓછી ચરબીવાળા દૂધને બદલે એ લોકોએ આ મલાઈ યુક્ત દૂધનું સેવન કરવું જોઈએ, જેમાં વિટામિન ડી અને કેલ્શિયમ પણ વધુ હોય છે.

દહી : આ ઉપરાંત દૂધમાંથી બનેલા દહીંનું સેવન કરવામાં આવે તો તેમાં વિટામિન ડી મળી આવે છે. જો તમે દરરોજ દહીંનું સેવન કરી ના શકો તો તમારે તેની લસ્સી અને છાશ બનાવીને તેનું સેવન કરવું જોઈએ.

સોયા દૂધ : આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સોયાના દૂધમા પણ ગાયના દૂધની જેમ વિટામિન D હોય છે. તમે આ દૂધને ગમે ત્યારે પી શકો છો અથવા તમે આ કોઈ સ્વાદિષ્ટ પાવડરમાં પણ ઉમેરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here