કોરોના વાયરસ નો થયો સૌથી મોટો ખુલાસો, સૌ પ્રથમ આ જગ્યા પર ફેલાયો હતો આ જીવલેણ કોરોના વાયરસ

0
685

મિત્રો આજે ગુજરાતી જ્ઞાન માં અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે કે ચીન માં ફેલાયેલા કોરોના વાયરસ તે આજે ચીન માં ખુબ ફેલાયેલો છે, મિત્રો તેથી ઘણા લોકો ને ખુબ મોટી આફત આવી ને પડી છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે દુનિયા ના ઘણા લોકો ને પોતાની જપેત માં લેનાર આ વાયરસ તે અને તે ૧૦૦૦ થી પણ વધારે લોકો ના જીવ લેનારા આ વાયરસ તે ચીન થી આવેલ છે, અને તેનો ખુબ મહત્વ નો ખુલાસો થયો છે, મિત્રો તે વાયરસ ચીન માં થી ફેલાયેલો છે ના એતે કઈ રીતે ફેલાયેલો છે અને તેને લઇ ને ઘણા બધા સવાલો મન મકા અઆવ્યા હતા, તમને જણાવીએ મેં તે આજે કે તે આ બધા સવાલો ને થોડો જવાબ આપતો તેવો એક ખુલાસો થયો છે, મિત્રો ચીન માં આ કોરોના વાયરસ તે ચાઈનીજ સી ફૂડ એટલે કે તરે માછલી અને તે ના જેવા દરયાઈ જીવો માં આ વાયરસ સોં પ્રથમ ફેલાયેલો છે, તમને જણાવીએ કે તે આજે કે તે આ પછી તે મનુષ્ય માં તે વાયરસ ફેલાયેલ

તમને જણાવીએ કે આજે કે તે સંદેશ ના લેખ પ્રમાણે સંસદ માં કેન્દ્રીય સ્વસ્થ્ય મંત્રીઓ તે હર્ષવર્ધને માહિતી આપી છે નેતે માહિતી માં કે તે ભારત માં તો ખાલી ૩ જ કેસ કોરોના ના છે , તમને જણાવીએ કે તે આજે કે તે આ કેસ બધા કેરલ ના છે અને તે થોડા દિવસ પેહલા જ ચીન ને તે શહેર ની મુલાકત થી આવ્ય હતા.

આપડા કેન્દ્રીય સ્વસ્થ્ય મંત્રી તે જણાવ્યું હતું કે તે આ માહિતી આપી હતી કે તે ડીસેમ્બર ની શરૃઆત માં જ વુહાન શહેર માં જ તે ફેલાવવા ની શરૂઆત થઈ હતી, અને તે પણ વુહાન ના સીફૂડ ના માર્કેટ માં જોવા મળયો હતો, તમને જણાવીએ કે તે પેહલા ચીન ના વુહાન શહેર માં અને તે પછી તે ચીન ના ૩૦ રાજ્યો માં ફેલાવવા ની શરૂઆત થઇ હતી,૯ ફેબ્રુઆરી સુધી માં તો ચીન ના ૩૦૦૦૦ થી પણ વધુ ના કેસો સામે આવ્યા હતા, અને તે ના લીધે તો 600 થી વધુ લોકો નું મૃત્યુથયુ છે, આ કોરોના વાયરસ મનુષ્ય અને જાનવરો બંને માં ફેલાય છે, પેહલા પ્રાણી માં જ જોવા મળતો આ વાયરસ તે ચીન માં મનુષ્ય નાં શરીર મા પણ જોવા મળયો છે.૭

મિત્રો તે અંગે વધુ માં માહિતી આપતા તમને જણાવીએ કે તે આજે કે તે આ કોરોના વાયરસ માં તમને જણાવીએ કે તે આ વાયરસ ના આપડે લક્ષણો ની વાત કરીએ તો તમને જણાવીએ કે તે આ મુખ્ય લક્ષણો માં તો  તાવ, શરદી, ઉધરસ,અને શ્વાસ લેવામાં આવતી મુશ્કેલી છે, તમને જણાવીએ કે તે આજે કે તે ૧૦ થી 20 ટકા લોકોના શરીર માં તકલીફ તેટલી બધી બધી જાય છે કે તે તે લોકો ને વેન્તીલેતર પર રાખવા માટે ડોકટરો મજબુર બને છે, ઘણી વખતે તે આ વાયરસ નો ચેપ છે તે હવા ના માધ્યમ થી પણ તે ફેલાય છે.

આ લેખ ને બને તેમ શેર વધુ કરો અને તે દરેક લોકો ને સુધી પોહ્ચાડો

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here