દિશાઓનું જ્ઞાન દરેકને આવડવું જરૂરી છે, કારણ કે દિશાઓથી જ આપણે સ્થાન અને માર્ગ સમજીએ છીએ. બાળકોને અને મોટાઓને પણ 10 Directions Name in Gujarati and English અવશ્ય આવડવા જોઈએ.
10 દિશાઓના નામ | Directions Name in Gujarati and English
ક્રમાંક | Gujarati Name (દિશાનું નામ) | English Name |
---|---|---|
1 | ઉત્તર | North |
2 | દક્ષિણ | South |
3 | પૂર્વ | East |
4 | પશ્ચિમ | West |
5 | ઉત્તરપૂર્વ | North-East |
6 | ઉત્તરપશ્ચિમ | North-West |
7 | દક્ષિણપૂર્વ | South-East |
8 | દક્ષિણપશ્ચિમ | South-West |
9 | ઉપર | Up |
10 | નીચે | Down |