ફિલ્મોમાં ડેબ્યું કરતા પહેલા કંઇક આવા લાગતા હતા, ફિલ્મી સિતારાઓ, જોઈ લો તસવીરોમાં…

0
136

બોલિવૂડની ગ્લોઝી દુનિયામાં જે કોઈ પણ વ્યક્તિ આવે છે તે આ રંગીન દુનિયામાં રંગાઈ જાય છે. એક સમય હતો જ્યારે આજકાલના સુપરસ્ટાર કલાકારો સામાન્ય લોકો જેવા દેખાતા હતા. પરંતુ આજે આ સ્ટાર્સ દુનિયા માટે સ્ટાઇલ આઇકોન બની ગયા છે અને આજે લાખો લોકો તેમને ફોલો કરે છે. શાહરૂખ ખાન હોય કે પછી સલમાન ખાન, તેમના ચાહકો આખી દુનિયામાં જોવા મળે છે. તેમણે પોતાના અભિનયથી માત્ર ભારતીયો જ નહીં વિદેશીઓનું પણ દિલ જીત્યું છે. આજે આ સ્ટાર્સ ભલે કરોડો લોકોના સ્ટાઇલ આઇકોન હોય પણ એક સમય એવો હતો જ્યારે તેઓ સામાન્ય લોકો જેવા દેખાતા હતા. તે કહેવું ખોટું નહીં હોય કે શરૂઆતમાં તેમને દેખાવના કારણે નહીં પરંતુ પ્રતિભાને કારણે ફિલ્મોમાં આવવાની તક મળી હતી. આવી સ્થિતિમાં આજે આ લેખમાં અમે તમને બોલિવૂડના કેટલાક પ્રખ્યાત સ્ટાર્સના કેટલાક ફોટોગ્રાફ્સ બતાવવા જઈ રહ્યા છીએ.

  • 1. શાહરૂખ ખાન

  • 2. શ્વર્યા રાય બચ્ચન

  • 3. આમિર ખાન

  • 4. સલમાન ખાન

  • 5. કેટરિના કૈફ

  • 6. રણવીર સિંઘ

  • 7. દીપિકા પાદુકોણ

  • 8. ટાઇગર શ્રોફ

  • 9. શિલ્પા શેટ્ટી

  • 10. પરિણીતી ચોપડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here