દહીં ખાતી વખતે આ કેટલીક બાબતોનું રાખો ધ્યાન, નહીંતર સ્વાસ્થ્ય પર પડી શકે છે નુકસાન

0
374

આજના આ ઝડપી યુગમાં મોટાભાગના બધા જ લોકો દહીંનું સેવન કરવાનું પસંદ કરતા હોય છે.પણ તમને કહી દઇએ કે, દહીંને કેટલીક વસ્તુઓ જોડે દહીંને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

1. વાસી દહીંનો ક્યારેય ઉપયોગમાં ન કરવો જોઈએ.
2. રાત્રે ક્યારેય દહીંનું સેવન કરવું જોઈએ.
3. માંસાહારી ખોરાકનું સેવન કરતા લોકોએ દહીં ખાવાથી લાંબા સમયે નુકસાન સહન કરવું પડે છે.
4. ડાયાબિટીસ પેશન્ટ ને દહીં અમુક પ્રમાણમાં સેવન કરવું જોઈએ.

5. કફ, શરદી, કાકડા, અસ્થમા તથા શ્વાસ જેવી બીમારીઓમાં દહીંનું સેવન કરવું જોઈએ નહી.
6. દહીંને માટીના વાસણમાં બનાવતા તેના ગુણધર્મો વધી જાય છે.
7. ચામડીના રોગોમાં ડોકટરની સલાહ લીધા પછી જ દહીંનો ઉપયોગ કરવો.
8. એક્ઝામ આપવા જઈ ત્યારે વધુ પ્રમાણમાં દહીં ન ખાવું જોઈએ. કેમ કે, તેનાથી આળસ આવે છે.
9. દહીંને હંમેશા ગરમ કરીને ન ખાવું જોઈએ.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here