સત્ય સુવિચાર | Satya Suvichar Gujarati
નમસ્કાર મિત્રો, કેમ છો? આશા છે કે તમે બધા ખુશ અને આરોગ્યવંત હોવ છો. આજે અમે તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ કેટલાક મનનીય સત્ય સુવિચાર! મિત્રો, જીવનમાં સાચો માર્ગ પસંદ કરવો હોય તો ‘સત્ય સુવિચાર‘ ખૂબ જરૂરી છે. કહેવામાં આવે છે કે સાચું બોલનાર અને ‘સત્ય સુવિચાર‘ને જીવનમાં ઉતારનાર માણસને કોઈ ડગમગાવી શકતું નથી. … Read more