બોડ ની પરીક્ષા ની રસીદ ઘરે ભૂલી ગઈ વિધાર્થીની, આ પોલીસ અધિકારી એ જો મદદ ના કરી હોત તો બર્બાદ થઇ જાત આખું વર્ષ

0
502

તમને જણાવીએ એ તે આ થોડા દિવસો માં લગભગ તમામ બોડ ની પરીક્ષા શરુ થવા જઈ રહીછે, અને તેવા માં ઘણા બાળકો તેની રેસીદ ને ઘરે ભૂલી જાય છે, મિત્રો તે બાળકો પર ખુબ પ્રેશર હોવાથી તે ભાગદોડ માં તે ઘરે ભૂલી જાય છે, આજના સમયમાં પોલીસની આવી છાપ લોકોના મનમાં ઉભી થઈ છે, જેને બદલવી ખૂબ મુશ્કેલ છે. સામાન્ય માણસને લાગે છે કે બધા પોલીસ કર્મીઓ એક સમાન છે. આજના સમયમાં પોલીસ વિભાગમાં વધી રહેલા ભ્રષ્ટાચારને કોઈ નકારી શકે નહીં. પરંતુ તમામ પોલીસ એક જેવી નથી. ઘણા પોલીસ કર્મચારીઓ છે જે લોકોની મદદ કરવામાં વિશ્વાસ કરે છે અને આજે પણ યોગ્ય રીતે તેમની ફરજ નિભાવે છે.અને તે ખુબ સારી રીતે તેની મદદ કરે છે, આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણ્યા પછી તમે પોલીસકર્મીઓની ભલાઈમાં પણ વિશ્વાસ કરવાનું શરૂ કરી દેશો. આ મામલો કોલકાતા શહેરનો છે. કોલકાતા શહેરમાં પોલીસકર્મીઓની મદદને લીધે, એક વિદ્યાર્થી તેની 10 મી બોર્ડની પરીક્ષા સારી રીતે પૂર્ણ કરી શકી. ખરેખર, એવું બન્યું કે જ્યારે આ વિદ્યાર્થી તેની પરીક્ષા આપવા માટે ઘરની બહાર આવ્યો હતો ત્યારે, તે પરીક્ષા માટે સમયસર પહોંચવાની ઉતાવળમાં ઘરે થી રસીદ લેતા તે ભૂલી ગયો.

તમને જણાવીએ કે તે આજે કે તે આ જ્યારે તે તેના ઘરથી 5 કિલોમીટર આગળ આવી ત્યારે તેને યાદ આવ્યું કે તે ઘરે જ તેનું એડમિટ કાર્ડ ભૂલી ગઈ હતી. આવી સ્થિતિમાં, એક પોલીસકર્મીએ આ વિદ્યાર્થીની મદદ કરી અને તમામ લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું. જેમ કે અમે તમને કહ્યું છે કે ટ્રાફિક પોલીસ સાર્જન્ટ ની મદદથી, એક વિદ્યાર્થી તેની 10 મી બોર્ડની પરીક્ષા આપી શકતી હતી. આ અંગે માહિતી આપતા કોલકાતા પોલીસે જણાવ્યું હતું કે એક પોલીસકર્મીની મદદથી એક વિદ્યાર્થી તેના દસમા બોર્ડનું ગણિતનું પેપર આપી શકી હતી.

તમને જણાવીએ કે તે આજે કે આ વિદ્યાર્થીનું નામ સુમન છે. સુમન જ્યારે પરીક્ષા આપવા ઘરની બહાર આવી ત્યારે તે પોતાનું એડમિટ કાર્ડ ઘરે ભૂલી ગઈ હતી. જ્યારે તે પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પહોંચી ત્યારે તેને ખબર પડી કે તે ઘરે જ પણ પોતાનું પ્રવેશકાર્ડ ભૂલી ગઈ છે અને પ્રવેશકાર્ડ વિના તે પરીક્ષા હોલમાં પ્રવેશ નહીં મેળવે. આવી સ્થિતિમાં સુમન ખૂબ જ ગભરાઈ ગઈ અને તેણે તેની સમસ્યા પરીક્ષા કેન્દ્ર ની પાસે તૈનાત ટ્રાફિક પોલીસ કર્મચારી ચેતન્યા મલિક ને જણાવી હતી. અને તે આં સાંભળી ને તે પોલીસ ભાઈ એ આ છોકરી  ની મદદ માટે આગળ આવ્યા અને તે ની મદદ કરી.

તમને વધુ માં જણાવીએ કે તે આ સુમનની પરીક્ષા જયસ્વાલ વિદ્યામંદિર ફોર ગર્લ્સ મણિકટલા માં હતી અને તેનું ઘર સાહિત્ય પરિષદ શેરીમાં ખન્ના ક્રોસિંગની નજીક હતું. સુમનની સમસ્યા જાણ્યા બાદ પોલીસ મલિકે સુમનની માતાનો સંપર્ક કર્યો. સુમનની માતા સાથે વાત કર્યા પછી, મલિક સુમનના ઘરે ગયો. તે સુમનના ઘરે ગયો અને તેનું એડમિટ કાર્ડ લઈ આવ્યો. પ્રવેશ કાર્ડ મળ્યા પછી, સુમન પરીક્ષા હોલમાં પ્રવેશ કરી  શકી અને તેણે દસમી બોર્ડની પરીક્ષા આપી. સુમન જ્યારે બોર્ડની પરીક્ષા આપીને શાળાની બહાર આવી ત્યારે તેણે પહેલા પોલીસ અધિકારી મલિકનો આભાર માન્યો. સુમન એ પોલીસકર્મીને કહ્યું કે જો તે આજે તેની મદદ ન કરત તો તે પરીક્ષા ન આપીશ શકેત અને તેનું એક વર્ષ તેનું બર્બાદ થઈજાત.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here