ભાગ્યશ્રી ને યાદ આવ્યા પતિ સાથેના જૂના દિવસો, ફોટા માં જોવા મળ્યો રોમેન્ટિક અંદાજ

0
131

ભાગ્યશ્રીને લગભગ બધા જ લોકો જાણે છે. જેમણે 1989 માં આવેલી ફિલ્મ મૈંને પ્યાર કિયાથી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. ‘મૈંને પ્યાર કિયા’ ભાગ્યશ્રીની પહેલી ફિલ્મ હતી. રિલીઝ થયાના એક વર્ષ પછી એટલે કે 1990 માં, તેણે હિમાલયા દાસાણી સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તે 1992 માં ફિલ્મ ‘પાયલ’ માં જોવા મળી હતી. જો કે, તે પછી તે ઘણા વર્ષોથી ફિલ્મોથી ગાયબ થઈ ગઈ હતી. બાદમાં તે અમુક ફિલ્મ અને ટીવી સરિયલમાં નાના અને મોટા પાત્રો કરવાનું ચાલુ રાખ્યું. બસ, આજકાલ ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

પતિ સાથે હોલીડે

તાજેતરમાં ભાગ્યશ્રીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટા ત્યાર ના છે જ્યારે તેણી પતિ સાથે રજા માટે ઇટાલી ગઈ હતી. આ તસવીરોમાં ભાગ્યશ્રીની સુંદરતા જોવા મળી રહી છે. આ ફોટો થોડો જૂનો છે. ભાગ્યશ્રીએ આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે – એક વાર દરિયામાં તરતા હતો ત્યારનો સમય 2012, સમય કેટલો ઝડપથી પસાર થાય છે.

 

View this post on Instagram

 

Once upon a sea swim…. ..??? 2012 Time flies and how!! #holiday #couplegoals #throwbackthursday #onceuponatime #italy #amalficoast #amalfi

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

ભાગ્યશ્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. ખાસ કરીને લોકો તેની સુંદરતા તરફ આકર્ષાય છે.

વર્કઆઉટ્સ કરીને પોતાને ફીટ રાખે છે

હાલમાં ભાગ્યશ્રી 51 વર્ષની થઈ ગઈ છે પરંતુ તે હજી પણ પોતાને ફીટ રાખે છે. તેમને જોતા તેને તેની ઉંમરનો ખ્યાલ નથી આવતો. તેની તંદુરસ્તી અને સુંદરતાનું રહસ્ય એ તેની દૈનિક કસરત અને યોગ્ય આહાર છે. થોડા દિવસો પહેલા જ તેણે વર્કઆઉટ કરતો એક વીડિયો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

Monday Motivation ! The dynamics of this exercise is such that it targets almost all the muscle groups. Your core supports the perfect form, your shoulders and arm strength are challenged. And the inverted mountain climbers target your glutes n quads while they need core balance and upper body strength. Plank to walk back to the inversion, do the mountain climbers and walk back requires concentration, co-ordination while it challenges your entire body. Do not try this without supervision of a professional trainer. #back2basics #workout #mondaymotivation #core #quads #shoulderstrength #corestrength #glutes #mountainclimbers #workoutmotivation #inversion #balance #strength #coordination Outfit @hrxbrand

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

ફિલ્મોમાં કરી રહી છે કમબેક

ભાગ્યશ્રી ફરી એકવાર ફિલ્મ જગતમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે. તે ટૂંક સમયમાં સાઉથના અભિનેતા પ્રભાસની ફિલ્મ રાધે શ્યામમાં જોવા મળશે. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ તેમના પુત્ર અભિમન્યુ દાસાણી દ્વારા ફિલ્મોમાં પુનરાગમન માટે પ્રેરિત હતા.

પતિએ સર્જરી કરાવી હતી

થોડા દિવસો પહેલા ભાગ્યશ્રીના પતિને અકસ્માતમાં ઇજા પહોંચી હતી. તેની અકસ્માતને લીધે સર્જરી કરવામાં આવી હતી. ભાગ્યશ્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી અને લખ્યું હતું કે સારવાર કરનારા તબીબોનો આભાર.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here