મોંઢાની ત્વચા પર બ્લેક ડાઘથી મળી જશે છૂટકારો અને આવી જશે ગલો, આ 3 વસ્તુ છે એકદમ ખાસ

0
758

મિત્રો તમને જણાવીએ એ તે આંજે કે તે ગુજરાતી જ્ઞાન માં અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે એ તે આ મોઢા પરની ડ્રાય સ્કિન એક સામાન્ય તકલીફ છે. જે ડ્રાય થવાને લીધે એકદમ ત્વચા ખરાબ લાગે છે. આવામાં અમે આજે તમારા માટે એક ઉપચાર લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે આ સમસ્યાને દૂર કરી શકશો. સાજે જ ચહેરા પરના ડાઘ-ધબ્બા પણ દૂર કરી શકશો. તો આવો જોઇએ ઘરેલું ફેસપેક બનાવવાની રીત…

સામગ્રી

  • કેળા
  • ગ્લિસરીન
  • ટી-ટ્રી ઓઇલ

જો તમને ટી-ટ્રી ઓઇલ ગમતું નથી તો તમે તેમા કઇક ચોક્ક્સ સ્કિન એસેન્સ ઓઇલ ભેગુ કરી શકો છો. જેમ કે સેન્ડલ વુ઼ડ ઓઇલ,. આ ફેસપેક બનાવવા માટે તમે સૌ પ્રથમ અડધું કેળું લો. ધ્યાન રહે કે તેની છાલ નીકાળવાની નથી. હવે તેને છાલ સાથે પીસી લો. સાથે જ તેમા અડધી ચમચી ગ્લિસરીન, અને 3-4 ટીપા ટી-ટ્રી ઓઇલના ઉમેરો. તેને બરાબર ભેગુ કરી લો. તૈયાર છે. તમારો ફેસપેક..

કેળામાં વિટામીન સી તથા વિટામીન ઈ વધુ પ્રમાણાં રહેલા છે. તે શરીરની ચામડી માટે ઉપયોગી છે. કેળાની છાલ પણ અનેક વિટામીનથી પુષ્કળ છે. તેની સાથે જ તે ત્વચામાં ચમક લાવવવાનું કામ કરે છે. તેનાથી તમારી ચામડી પરના ડાઘ-ધબ્બા દૂર રહે છે.

ગ્લિસરીન તમારા ચહેરાને સોફ્ટ કરશે તથા ટી-ટ્રી ઓઇલ જેમા એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી ફંગસના ગુણ હોય છે જે તમારા ચહેરા પરા ખીલને દૂર કરે છે. તે શરીરની સ્કિન માટે ઉપયોગી છે.

તે ઉપરાંત તમે કેળા અને હળદરથી પણ ફેસપેક બનાવી શકો છો. તેના માટે એક કેળુ લો તથા તેને એકવખત પીસી લો તેમા અડધી ચમચી હળદર ઉમેરી લો અને 1/3 દહીં ઉમેરી બરાબર ભેગુ કરી લો. ચહેરા પર 15 મિનિટ લગાવો જેથી ખીલની તકલીફ કાયમ માટે દૂર થશે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here