સોમનાથ મંદિર વિશે નિબંધ | Somnath Temple Essay in Gujarati
સોમનાથ મંદિર વિશે નિબંધ સોમનાથ મંદિર ભારતના પ્રાચીન અને સૌથી વિખ્યાત મંદિરોથી એક છે. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલું આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. સોમનાથનો અર્થ થાય છે ‘ચંદ્રનો સ્વામી’ એટલે કે ચંદ્રદેવ. કહેવાય છે કે સોમનાથ મહાદેવના ૧૨ જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે. તેથી આ મંદિરનું ધાર્મિક મહત્વ ખૂબ જ ઊંડું