શિક્ષક દિવસ નિબંધ ગુજરાતી | Teachers Day Eassy In Gujarati
શિક્ષક દિવસ નિબંધ ગુજરાતી | Teachers Day Eassy In Gujarati ભારત જેવો દેશ, જ્યાં શિક્ષકને ભગવાન કરતા પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, ત્યાં શિક્ષક દિવસ ખૂબ જ ગૌરવપૂર્ણ તહેવાર છે. શિક્ષક દિવસ દરેક વિદ્યાર્થીઓ અને સમગ્ર સમાજ માટે શિક્ષકના મહાત્મ્યને સમજાવવાનો અવસર છે. આપણા દેશમાં શિક્ષક દિવસ ૫ સપ્ટેમ્બરએ ઉજવાય છે. આ દિવસ આપણા