એસીડીટી ને કારણે થાય છે પેટ માં અતિશય બળતરા, તો કરો આ ખાસ વસ્તુ નું સેવન, મળશે રાહત

0
950

આંજે ગુજરાતી જ્ઞાન માં અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે એક એસીડીટી પર આધારિત માહિતી લઇ ને આવ્યા છીએ ખાસ તમારા માટે, મિત્રો તમને ખબર હશે કે તે આજે લોકો ને ખુબ મોટા ભાગે એસીડીટી ની સમસ્યા થાય છે, મિત્રો આ એસીડીટી ઘણા પ્રાકારે થાય છે, અને તે વધુ માત્રા તુખું તળેલું ખાવા થી એસીડીટી ની ખુબ સમસ્યા સર્જાય છે, તમને જણાવીએ કે તે જે લોકો ને એસીડીટી થાય છે તેનું દર્દ તો તેને જ ખબર હોઈ.

મિત્રો કહેવાય છે કેતે એસીડીટી લીલા શાકભાજી અને ફળો બગેરે ખાવાથી એસીડીટી ની તકલીફ માંથી છુટકારો મેળવી શકો છો, તે કોઈ પણ ઉમર માં થઇ શકે છે, અને તેના લીધે તે પેટમાં બળતરા, છાતી માં બળતરા, અને તે ઉલટી જેવી સમસ્યા થાય છે, આપડા પેટ ની ગેસ્ટ્રીક ગ્રંથી માં જયારે પણ એસીટીક પદાર્થો જવા લાગે છે તો તે ત્યારે એસીડીટી ની તકલીફ થાય છે, તો ચાલો જાણીએ તે ને કેવીરીતે સારી કરી શકાય, તે પણ ઘરેલું ઉપાયથી.

1.)એસીડીટી થી બચવા માટે તમારે ચોકલેટ, ઠંડા પીના, ફુદીનો, માંસલેદાર ખોરાક, કોફી, ખાતા ફળો, ટામેટા,અથાણા, તીખી ચટણી, તળેલું ભોજન જમવા નું બંધ કરી દેવું.

૨.) જે પણ લોકો ને ખાવા માં કોઈ સમય નું મેનેજમેન્ટ ના હોઈ અને તે સવારે કે તે સાંજે કસરત ના કરતા હોઈ તેવા લોકો ને તે એસીડીટી નો ભોગ બને છે, વધુ માં તમને જણાવીએ કે ગતે આ વધારે માત્ર માં ભોજન, વધુ ચા અને કોફી પીવી, અને તે વધુ માત્ર માં ધુમ્રપાન ને લીધે આ બધી સમસ્યા થાય છે.

૩.) એસીડીટી ના પ્રોબ્લેમ થી બચવા માટે આપડે સૌ પ્રથમ તો અપડા શરીર ના વજન માં ઘટાડો કરવો જોઈએ અને તે પછી આપડે જે ખુબ ઠાંસી ઠાંસી ને જમીએ છીએ તેને કરતા થોડું થોડું ખાવું જોઈએ, અને તે પછી જમ્યા પછી વધારે માત્ર માં પાણી ના પીવું જોઈએ. તમારે તેને જમ્યા પછી થોડું પાણી પીવું.

4.) એસીડીટી ના કહેર ને અટકાવવા માં તે આપડે સૌ પ્રથમ તો લીલા શાકભાજી ના શાક અને ફળ ફ્રુટ લખવા નું શરુ કરી દેવું જોઈએ,અને તે પછી તમને લાગે ત્યાં સુધી તો તળેલું ખાવા નું બંધ કરી નાખો,દરરોજ ખોરાક માં ૩૫ ટકા થી વધુ નું ફાયબર ધરાવતી વસ્તુ ખાવી જોઈએ, અને તેમાં આનાજ, દાળ ,ભાત વગેરે ખાવું જોઈએ, ઉપરાંત ૪૦ ટકા માં તાજા ફળો ખાવો અને તે પછી તમે દૂધ અને તે પી શકો છો.

5.) આપડે વાત કરીએ તો તાજા ફળો માં તો પપૈયું, જાંબુ, અને તે પછી વધારે પ્રોટીન ધરાવતી વસ્તુઓ, અને તે હર્બલ ચા, કેલા , કાકડી, તરબૂચ, નારીયેલ પાણી, ગાજર, દુધી, દૂધ, અને છાસ, વગેરે લેવું જોઈએ, દરરોજ ભોજન માં તો આદુ, હળદર, મરી, લાલ મરચું, જેવા મરીમસાલા નો રોજીંદા કર્યો માં ઓછો ઉપયોગ કરવો

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here