અઠવાડિયાના આ દિવસે હાથ પર બાંધી દો લાલ દોરો, મળશે અદ્ભુત અને જોરદાર લાભ, જાણો એક ક્લિક પર

0
2607

જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે હાથના કાંડા પર લાલ દોરો બાંધવો એ શુભ માનવામાં આવે છે. તમે હિન્દુ ધર્મના ઘણા લોકોના હાથ પર લાલ તથા બીજા ઘણા રંગ ના દોરા બાંધેલા જોયા જ હશે અથવા તમે પણ બાંધતા હશો. જેમાંથી અમુકે ધાર્મિક પરંપરાઓને લીધે બાંધેલા હોય છે તથા કેટલાક લોકોએ ફેશન ના લીધે પહેર્યા હોય છે. તો આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ રાશિના જાતકો માટે લાલ દોરો અતિ શુભ ગણવામાં આવે છે.

કોઈપણ દોરો કાંડા પર બાંધવા પાછળ નુ વૈજ્ઞાનિક તથા ધાર્મિક કારણ હોય છે. આ ધાંગો હાથના કાંડા પર બાંધવાથી આપણી માનસિક તથા શારીરિક સ્થિતિ પર ગાઢ અસર થાય છે. તો ચાલો આપણે વિગતવાર જાણીએ કે જો આ લાલ દોરો પરંપરા અને વિધિ અનુસાર બાંધવામાં આવે તો રાશિના જાતકો ને કેવા ચમત્કારિક ફાયદા કરાવે છે.

કર્ક રાશિ :

આ રાશિના લોકો જો પોતાના હાથના કાંડા પર લાલ રંગ નો દોરો પહેરે છે તો તેમને ધંધાના ક્ષેત્રે પુષ્કળ પ્રમાણ મા શુભ ફળ પ્રાપ્ત થાય છે. મહા લક્ષ્મીની કૃપા આ રાશિના લોકો પર સદાય ને માટે બની રહે છે. આ સિવાય તેમના જીવન મા આવી રહેલી બધી જ તકલીફો જડમૂળથી દૂર થાય છે.

આ સિવાય તેમનુ વ્યક્તિત્વ વિશેષ રૂપ થી બહાર આવશે. જેના કારણે આ રાશિના લોકો એ લાલ દોરો અવશ્ય પહેરવો જોઈએ. એક ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે આ રાશિના જાતકોએ મંગળવાર ના દિવસે જ કાંડા પર લાલ રંગ નો ધાગો વિધિ પ્રમાણે પહેરવો જોઈએ.

મિથુન રાશિ:

આ રાશિ ના લોકો માટે પણ કાંડા મા લાલ ધાગો બાંધવો શુભ અસર આપે છે. જેના લીધે જો આ રાશીના લોકો કાંડા પર લાલ ધાગો પહેરે છે તો તેના શત્રુઓ પર જીત પ્રાપ્ત કરી શકાય છે. સમાજમાં માન-સન્માન તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. આ સિવાય આ રાશિના લોકો પર હનુમાનજીની ખાસ અસર થાય છે.

જેના કારણે તેમના જીવન ના તમામ દુઃખો દૂર થાય છે. જો કોઈ વ્યક્તિ ના લગ્ન બાબતે તકલીફ પેદા થઈ રહી હોય તો તેના લીધે શુક્ર્વાર ના દિવસે આ લાલ ધાગો તેમના હાથના કાંડા પર પ્રાપ્ત કરવા જોઈએ. જેના karane તમારી આ તકલીફો દૂર થશે અને પ્રગતિ ના નવા રસ્તાઓ પ્રાપ્ત થશે તથા તમે આર્થિક દ્રષ્ટિ એ સધ્ધરતા મેળવશો.

સિંહ રાશિ:

આ રાશિના લોકો જો પોતાના હાથ પર લાલ રંગ પ્રાપ્ત કરે છે તો ફાયદો અને લાભદાયી માનવામાં આવે છે. આ લાલ દોરો ગ્રહણ કરવા થી આ રાશિ ના લોકો પર હંમેશા પ્રભુ ની ખાસ કૃપા દષ્ટિ પ્રાપ્ત થાય છે તથા આ રાશિના લોકોની નોકરી તથા વ્યાવસાય ક્ષેત્રે ધનલાભ થશે. આ રાશિના લોકો જો કોઈ સાથે લવ રિલેશન ધરાવતા હોવ અને આ લાલ ધાગો પહેર્યા પછી તેઓ તેમનો પ્રેમ સરળતા થી પ્રાપ્ત કરી શકે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here