ભારતીય કેલેન્ડર અને અંગ્રેજી કેલેન્ડરમાં 12 Months Names in Gujarati અવશ્ય આવડવા જોઈએ. દરેક મહિનો પોતાનું મહત્વ ધરાવે છે અને તેના આધાર પર અનેક તહેવારો અને વિધિઓ યોજાય છે.
12 મહિના ના નામ | Months Names in Gujarati and English
ક્રમાંક | Gujarati Name (મહિનાનું નામ) | English Name |
---|---|---|
1 | જાન્યુઆરી | January |
2 | ફેબ્રુઆરી | February |
3 | માર્ચ | March |
4 | એપ્રિલ | April |
5 | મે | May |
6 | જૂન | June |
7 | જુલાઈ | July |
8 | ઓગસ્ટ | August |
9 | સપ્ટેમ્બર | September |
10 | ઑક્ટોબર | October |
11 | નવેમ્બર | November |
12 | ડિસેમ્બર | December |