ભારતીય સંસ્કૃતિમાં 18 પુરાણોના નામ ( 18 Puranas Name in Gujarati )ખૂબ જ મહત્વ ધરાવે છે. પુરાણો આપણા પ્રાચીન ગ્રંથોમાંથી એક છે, જેમાં ભગવાન, ઋષિ-મુનિઓ, દેવ-દેવી, અવતારો અને જીવનશૈલી અંગેની કથાઓ રહેલી છે. આજે પણ અનેક મંદિરોમાં અને ધાર્મિક સમારંભોમાં 18 પુરાણોના નામ વાંચવામાં અને શ્રવણ કરવામાં આવે છે. હિંદુ ધર્મને સમજવા માટે આ પુરાણોનું ખાસ સ્થાન છે. દરેક પુરાણમાં અલગ વિષય, કથા અને જીવનમૂલ્યોનું મહત્વ આપવામાં આવ્યું છે. તેથી દરેકે આ 18 પુરાણોના નામ જરૂર જાણી લેવા જોઈએ.
18 પુરાણોના નામ | 18 Puranas Name in Gujarati
| ક્રમાંક | પુરાણનું નામ (ગુજરાતી) | Name in English |
|---|---|---|
| 1 | બ્રહ્મ પુરાણ | Brahma Purana |
| 2 | પદ્મ પુરાણ | Padma Purana |
| 3 | વિશ્નુ પુરાણ | Vishnu Purana |
| 4 | શિવ પુરાણ | Shiva Purana |
| 5 | ભાગવત પુરાણ | Bhagavata Purana |
| 6 | નારદ પુરાણ | Narada Purana |
| 7 | માર્કન્ડેય પુરાણ | Markandeya Purana |
| 8 | અગ્નિ પુરાણ | Agni Purana |
| 9 | ભવિષ્ય પુરાણ | Bhavishya Purana |
| 10 | બ્રહ્મ વૈવર્ત પુરાણ | Brahma Vaivarta Purana |
| 11 | લિંગ પુરાણ | Linga Purana |
| 12 | વારાહ પુરાણ | Varaha Purana |
| 13 | સ્કંદ પુરાણ | Skanda Purana |
| 14 | વામન પુરાણ | Vamana Purana |
| 15 | કૂર્મ પુરાણ | Kurma Purana |
| 16 | મત્સ્ય પુરાણ | Matsya Purana |
| 17 | ગરુડ પુરાણ | Garuda Purana |
| 18 | બ્રહ્માંડ પુરાણ | Brahmanda Purana |