અપણે રોજિંદા જીવનમાં સપ્તાહના સાત દિવસો ઉપયોગમાં લઈએ છીએ. દરેક બાળક અને મોટા વ્યક્તિને 7 Var Na Naam ગુજરાતી અને અંગ્રેજીમાં ચોક્કસ આવડવા જોઈએ.
સાત વાર ના નામ | 7 Var Na Naam
ક્રમાંક | Gujarati Name (વારનું નામ) | English Name |
---|---|---|
1 | રવિવાર | Sunday |
2 | સોમવાર | Monday |
3 | મંગળવાર | Tuesday |
4 | બુધવાર | Wednesday |
5 | ગુરુવાર | Thursday |
6 | શુક્રવાર | Friday |
7 | શનિવાર | Saturday |