માત્ર 7 દિવસ માં મોઢા પર ના ખીલ કરો દુર, હળદર માં ઉમેરો આ ખાસ વસ્તુ

0
1264

મિત્રો આજે ગુજરાતી જ્ઞાન માં અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે કે તે લોકો ને મોઢા ની ખુબ સમસ્યા આજ ના સમય માં જોવા મળે છે, તમને જણાવીએ કે આજે લોકો ને ખાવા પીવા ની ખોટી આદતો ને લીધે ખુબ સમસ્યા થાય છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે તે આજે છોકરા, છોકરી ઓ ને બંને ને મોટે ભાગે ખીલ ની સમસ્યા થાય છે, મિત્રો તેનાથી મોઢું ખુબ ખરાબ દેખાવા લાગે છે.મિત્રો આજે અમે તમને તેવો ઘરેલું ઉપચાર જણાવવા જઈ રહ્યા છીએ કે જેથી તમારા મોઢા ના ખીલ દુર થઇ જશે.

મિત્રો આજે આપડે વાત કરવા જઈ રહ્યા રહ્યા છીએ કે તે મોઢા ના ખીલ ને કઈ રીતે દુર કરશો, તમને જણાવીએ કે તે આજે કે તે હળદર તે ખુબ મોટી ઓંશધી છે,મિત્રો તે સાથે સાથે હેલ્થી મસાલો પણ છે જે ખાવા માં ખુબ સ્વાદ પૂરો પડે છે, તમને જણાવીએ તેને ખાવા થી આપડા શરીર ને જેટલા ફાયદા થાય છે તેટલા જ ફાયદા આપડી ત્વચા પર લગાવવા થી થાય છે, મિત્રો તમને તે જણાવીએ કે ગતે આજે કે તે હળદર માં દૂધ ને મિક્સ કરી ને પીવા થી લોહી શુદ્ધ થવા ની સઠેર સાથે આપડી સ્કીન પણ ગ્લો થવા લાગે છે, મિત્રો આપડે હળદર ને લીંબુ સાથે મિક્સ કરવા થી લગાવવા થી ત્વચા પર બ્લીચ નું કામ કરે છે,મિત્રો ચાલો જાણીએ ઘરેલું નુસકા.

હળદર તે ખુબ ર્રોગો માટે ફાયદાકારક છે, તમને જણાવીએ કે તે આ હળદર ને લીંબુ સાથે મિક્સ કરી ને તેનો લેપ મોઢા પર લગાવવા થી થોડા દિવસો માં ફરક લાગવા લાગે છે,, તમે એક ચમચી હળદર અને બે ચમચી લીંબુ નો રસ લો, મિત્રો તે પછી તેમાં મિત્રો ગુલાબજળ મિક્સ કરી ને તે ની પેસ્ટ બનાવી લો, મિત્રો આ લેપ ને મોઢા પર ૨૦ મિનીટ સુધી લગાવી ને રાખી અને તે પછી તમારે તેને ઠંડા પાણી થી ધોઈ લો, હળદર અને લીબું ના આ મિશ્રણ તમારી સ્કીન પર બ્લીચ નું કામ કરશે.

મિત્રો તે તમને જણાવીએ કે તે આજેકે તે હળદર તે આપની ત્વચા પર એન્જીનગમાર્ક્સ ને દુર કરવા માં મદદ કરે છે, તમને જણાવીએ કે તે આ તેમજ મધ આપડી ત્વચા ને ભેજ આપે છે, અને તે મધ અને હળદર મિક્સ કરી ને લગાવવા થી તમને તરત ફરક જોવા મળશે, મિત્રો આ પેસ્ટ ને રોજ લગાવવી ને તેને ૨૦ મિનીટ પછી  સાદા પાણી થી ધોઈ લો.

હળદર થી ઘણા પ્રકાર ના ફાયદા થાય છે, તમને જણાવીએ કે તે આ હળદર માં એન્ટ્રી ઇન્ફ્રામેટ્રી અને એન્ટી બેક્તેરિઅલ પ્રોપર્ટી હોઈ છે, તમને જણાવીએ કે તે આ ચંદન તો કુદરતી રીતે શીતલ હોઈ છે, જે લૂકોન ને ઓઈલી સ્કીન ની સમસ્યા રહે છે, મિત્રો તે લોકો ને તે લોકો ને હળદર અને ચંદન ને ગુલાબજળ માં મિક્સ કરી ને તેનો પેક ને મોઢા પર લગાવો. ખાલી 7 દિવસ માં જ ખીલ ની સમસ્યા દુર થઇ જશે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here