51 વર્ષ ના અભિનેતા ને તેનાથી 14 વર્ષ નાની અભિનેત્રી સાથે થઇ ગયો પ્રેમ, અને કીધું કે…

0
809

આજે મિત્રો ગુજરાતી જ્ઞાન માં આપડે મુખ્યત્વે સોઉંથ ની મુવી માં મોટે ભાગે વિલન નો રોલ કરતા અભિનેતા રાહુલ દેવ વિષે આજે આપડે વાત કરવા જઈ રહ્યા છીએ, તમને જણાવીએ કે બોલીવુડ ના બેડ બોય, રાહુલ દેવ આજ કાલ તે પોતાના રીલેશનશીપ વિષે આજે ચર્ચા માં રહ્યા છે, તે ૨૦૧૫ થી મોડેલ અને અભિનેત્રી મુગ્ધા ગોડશે ને તે ડેટ કરી રહ્યો છે, વધુ માં તે મુગ્ધા ગોડસે થી રાહુલદેવ ૧૪ વર્ષ મોટા છે, તમને જણાવીએ કે તે બોલીવુડ માં આ એક જ કપલ નથી કે જે ની ઉમર માં આટલો બધો ફરક હોઈ, તમને જણાવીએ કે તે આ સિવાય ઘણા કપલો બોલીવુડ માં છે,જેમ કે અર્જુન-મલાઈકા, પ્રિયંકા-નીક, આમીરખાન-કિરણ રાવ, અને તાજેતર માં રાહુલ દેવે અને મુગ્ધા વચ્ચે ના ઉમર ના તફાવત ને લઇ ને વાત કરી હતી .

તમને વધુ માં જણાવીએ કે તે ૨૦૧૫ થી એક બીજા ને ડેટ કરી રહેલા રાહુલ દેવ અને મુગ્ધા ગોડશે, એક બીજા થી ખુબ ખુશ છે, તેમને ખુબ તાજેતર માં જ એક ઈન્ટરવ્યું માં તેમને બંને વચ્ચે ના ઉમર નો તફાવત ને લઇ ને ચર્ચા તેને કરેલી, રાહુલ દેવે જનાવ્વ્યું કે તે અમે બંને એક ૨૦૧૩ માં એક મિત ના લગ્ન માં મુલાકાત થયેલી, અને ત્યાં અમે બંને મિત્રો બની ગયેલા, આ પછી અમે બંને એ એક બીજા ને મળવા નું ચાલુ કર્યું અને તે પછી મિત્રતા વધતી જ ગઈ અને તે ને કયું કે મારા અને મુગ્ધા વચ્ચે જો તફાવત ૧૪ વર્ષ નો છે.

 

View this post on Instagram

 

At the Times Holi Bash .. Happy holi to all .. #HappyHoli #fun #colour #masti

A post shared by Rahul Dev (@rahuldevofficial) on

મિત્રો બંને અભિનેતા એ જણાવ્યું હતું કેતે જયારે મિત્રતા રીલેશનશીપ માં બદલાવ થવા લાગ્યો તે પછી ઘણી મુશ્કેલી પણ થઇ,અને પછી અનુભવ થયો કે મારા માતા પિતા વચ્ચે પણ 10 વર્ષ નો તફાવત છે, અને તેથી જો જોવા માં આવે તો મારી અને મુગ્ધા ની વચ્ચે કોઈ ખાસ તફાવત છે નહિ, વધુ માં તો રાહુલ દેવે  જણાવ્યું કે તે મને લાગે છે કે તે જો તેમે ખુશ છો તો તમારી ઉમર ને તફાવત ને લીધે કોઈ મુશ્કેલી પડતી નથી, મુગ્ધા ગોડસે ૩૩ વર્ષ ન છે જયારે રાહુલ ૫૧ વર્ષ નો છે.

ખરેખર વાત તે છે કે તે રાહુલ દેવ ની પહેલી પત્ની નું અવસાન ૨૦૦૯ માં કેન્સર થી થયું હતું, અને તે બંને નો એક પુત્ર પણ છે, અને તેનું નામ સિધાર્થ છે, અને તે જો આપડે વર્ક ની વાત કરીએ તો રાહુલ દેવ વર્ષ ૨૦૧૭ માં ફિલ્મ મુબારકા માં જોવા મળ્યો હતો અને તે સમયે મુગ્ધા શર્માજી કી લગ ગઈ, ફિલ્મ માં જોવા મળી હતી

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here