વૈદિકશાસ્ત્ર પ્રમાણે રાહુની પોતાની કોઈ રાશી હોતી નથી. તે જે પણ ગ્રહ સાથે ભળે છે તે સ્વામી અનુસાર જ તે વ્યક્તિને રાશિ પ્રમાણે ફળ આપે છે. ઘણી વખત એવા યોગ બની જતા હોય છે જયારે રાહુ પોતાની નેગેટિવ શક્તિ ત્યાગી અને ઉત્તમ ફળ આપવા લાગે છે. જેના કારણે માણસના જીવન ને ખુશીઓથી ભરી દે છે. તે માણસને લાઇફમાં સન્માન અને કીર્તિ પણ આપે છે. આપણે જાણીએ છીએ કે સૌથી બે ક્રૂર ગ્રહો શની અને રાહુ છે. 147 વર્ષ બાદ બન્ને નો એક સંયોગ થવા જઈ રહ્યો છે. શની એક અધિકારીક ગ્રહ માનવામાં છે અને રાહુ છાયા જેના કારણે કેટલીક રાશીઓ ઉપર તેનો ખુબ જ સારો પ્રભાવ પાડવા જઈ રહ્યો છે.
સિંહ રાશિ : આ રાશિના જાતકોના ખરાબ દીવસો હવે દૂર થવા જઈ રહ્યા છે. શની અને રાહુ ના આ મિલનાસારને લીધે આ રાશીઓનું જીવન ખુબ જ પ્રસંશા જનક પસાર થશે. આજ દિન સુધી તેઓ ને જે કામ માં નિષ્ફળતા પ્રાપ્ત થતી હતી. તે દરેક કામ માં હવે તેઓ ને સફળતા પ્રાપ્ત થશે. તેઓના લાઇફમાં આત્મવિશ્વાસ ઓછો થશે નહીં. જે વસ્તુમાં તમે હાથ અજમાવશો તે કાર્ય સફળ થશે. તમારે તેના માટે શનિદેવની પૂજા અર્ચના કરવી જોઈએ. જેના કારણે તમે ફાયદો થઈ શકે છે.
કર્ક રાશિ : જો તમારી રાશી કર્ક છે તો તમારે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હશે. હાલ સુધી ઘણી તકલીફો માંથી તમે પસાર થયા જ હશો. પણ હવે નહિ શની તથા રાહુ ના આ મિલન ના કારણે કર્ક રાશિના લોકોને ઘણો ફાયદો થઈ શકે છે. તેમના પર ભગવાન શનિદેવ ની કૃપા વરસવા જઈ રહી છે. તમારા દરેક બગડેલા કામ બની જશે. પત્ની અથવા પતિ સાથે તમારો સારો સમય પસાર થશે. તમારી દરેક દરેક ઇચ્છા પૂર્ણ થશે.
કન્યા રાશિ : કન્યા રાશિના લોકોને કાર્યો તથા વિચારો માં એકાગ્રતા પ્રાપ્ત થશે અને જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળશે. તમારા દરેક બગડેલા અને અધૂરા કામ પૂર્ણ થઈ જશે અને તમને નવી રીતનો ઉપયોગ કરી શકો છો.
લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ
તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google