આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ માણસના જીવનમાં આવનાર દુઃખ તથા સુખ માટે મુખ્યત્વે રાહુ, કેતુ તથા શનીદેવને લીધે હોય છે. જો આ બધા જ લોકો તમારા પર ખુશ હોય તો માણસ બધી જ તકલીફો માંથી સરળતા થી બહાર આવી જાય છે. જો કોઈ માણસ પર આ ત્રણેય દેવતાઓની કૃપા વરસી જાય તો તેને જીવન માં કોઈપણ મુશ્કેલીઓ આવતી નથી. કેટલીક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે જો કોઈ માણસ પર રાહુ ની ખરાબ નજર હોય તો તે માણસ ની જોડે આકસ્મિક બાબતો નું પ્રમાણ વધી જાય છે.
આવી જ રીતે જો કોઈ માણસ પર કેતુ ની ખરાબ નજર હોય તો તે માણસને નોકરી અથવા તો વ્યવસાયમાં નુકસાનીનો ખરાબ રીતે સામનો કરવો પડી શકે છે. આ બધી બાબતો નું માત્રને માત્ર એટલું તારણ નીકળે છે કે દરેક માણસના જીવનમાં રહેલી ખુશી તથા મુશ્કેલીઓ નું કારણ ગ્રહો અને રાશિઓ ના પ્રભાવ પર આધારે માનવામાં આવે છે. ગ્રહો ની ચાલમાં જેમ જેમ પરિવર્તન થાય છે તેમ-તેમ રાશિઓ પ્રમાણે દરેક રાશી પર તેની ખરાબ અસર થાય છે.
તાજેતરમાં ૧૦૧ વર્ષો પછી એવો સંયોગ બની રહ્યો છે જેમાં રાહુ કેતુ ના પ્રકોપ થી ૪ રાશિના લોકો મુક્ત થઇ રહી છે તેમના જીવન માં પુષ્કળ ખુશીઓનો સંચાર થવા જઈ રહ્યો છે. તો ચાલો વિગતવાર જાણીએ કે કઈ રાશિના લોકોને ફાયદો થશે.
તુલા :
વર્ષો પછી પેદા થયેલા આ સંયોગ અને રાહુ કેતુ ના આશીર્વાદને લીધે આ રાશિના માણસને બધી જ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે જેની તે ઈચ્છા રાખે છે. તેમના જીવન માં બધી જ ખુશીઓ જોવા મળશે. જેમની તેમણે ક્યારેય કલ્પના પણ નહી કરી હોય. આ વિશેષ સંયોગને લીધે તેમના પર કુબેર મહારાજ ની પણ કૃપા જોવા મળશે. તમારા મન ની તમામ ઈચ્છાઓ આવનાર સમય માં પૂરી થઈ જશે.
સિંહ :
રાહુ-કેતુ નો આ સંયોગને લીધે સિંહ રાશિના લોકોના ઘર માં સુખ અને સમૃદ્ધિ નું વાતાવરણ જોવા મળશે. તમારા ઘર માં રહેલી બધી જ નેગેટિવ શકિતઓ દુર થશે. તમારા અટવાઈ ગયેલા બધા જ નાણાં પરત મળી જશે. આવનાર સમય પ્રેમ સંબંધ માટે યોગ્ય માનવામાં આવી રહ્યો છે. બાળકો શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરશે. જીવનસાથી જોડે ના સંબંધો સક્રિય બનશે.
કન્યા :
રાહુ કેતુ ના આ ખાસ સંયોગને લીધે આ રાશીના લોકોને જીવનમાં અદ્વિતીય સફળતા પ્રાપ્ત થવાના યોગ જોવા મળી રહ્યા છે. લાંબા સમય પાછી ઘર ના માણસો જોડે જોડે સારો સમય પસાર કરશે . રોજગાર ના નવા અવસર પ્રાપ્ત થશે. ઘર નું બધું જ વાતાવરણ સારું રહેશે. કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા પૂર્વ કુટુંબ ના માણસો તથા દોસ્તોની સલાહ અવશ્યપણે લેવી. આ ઉપરાંત નવા કાર્ય નો પ્રારંભ કરતાં પૂર્વે પોતાના મોટા માણસોનો આશીર્વાદ ચોક્કસ લેવા જોઈએ.
ધનુ :
આ રાશિના લોકો પર રાહુ-કેતુ ની ખાસ કૃપા દ્રષ્ટિ જોવા મળી રહી છે. આગામી સમય તેમના માટે સારો પુરવાર થશે. કુટુંબ ના સભ્યો જોડે ના સંબંધ ગાઢ બનશે. તિજોરી જોડે નિયમિત ઘી નો દીપક પ્રજ્વલિત કરવો તે તમારા માટે સારો શુભ પુરવાર થશે. વૈવાહિક જીવન સુખદાયક બનશે
લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ
તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google